Template

GU/Gujarati Main Page - What is Vanipedia: Difference between revisions

No edit summary
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
<big>વાણીપેડીયા એ શ્રીલ પ્રભુપાદના શબ્દો (વાણી) નું ગતિશીલ જ્ઞાનકોશ છે। સહયોગ દ્વારા, અમે શ્રીલ પ્રભુપાદની ઉપદેશોને દ્રષ્ટિના વિવિધ ખૂણાઓથી અન્વેષણ અને વિસ્તૃત રીતે સંકલિત કરીએ છીએ અને તેમને સુલભ અને સરળતાથી સમજી શકાય તે રીતે પ્રસ્તુત કરીએ છીએ। અમે શ્રીલ પ્રભુપાદની ડિજિટલ ઉપદેશોનો અપ્રતિમ ભંડાર બનાવી રહ્યા છીએ। જેના દ્વારા અમે તેમને સર્વના લાભાર્થે કૃષ્ણ ભાવનમ્રિતના વિજ્ઞાનનો ઉપદેશ આપવા અને શીખવવા માટે, વિશ્વવ્યાપી વ્યાસપીઠ પ્રદાન કરીએ છીએ।
<big>વાણીપેડીયા એ શ્રીલ પ્રભુપાદના શબ્દો (વાણી) નું ગતિશીલ જ્ઞાનકોશ છે. સહયોગ દ્વારા, અમે શ્રીલ પ્રભુપાદની ઉપદેશોને વિવિધ દ્રષ્ટિથી અન્વેષિત અને વિસ્તૃત રીતે સંકલિત કરીએ છીએ અને તેમને સુલભ અને સરળતાથી સમજી શકાય તે રીતે પ્રસ્તુત કરીએ છીએ. અમે શ્રીલ પ્રભુપાદની ડિજિટલ ઉપદેશોનો અપ્રતિમ ભંડાર બનાવી રહ્યા છીએ જેના દ્વારા અમે સર્વના લાભાર્થે કૃષ્ણ ભાવનામૃતના વિજ્ઞાનનો પ્રચાર કરવા અને શીખવવા માટે, તેમને વિશ્વવ્યાપી મંચ પ્રદાન કરીએ છીએ.

વાણીપેડીયાની પરિયોજના વૈશ્વિક બહુભાષી સહયોગી પ્રયાસ છે જે શ્રીલ પ્રભુપાદના ઘણા ભક્તોના વિવિધ રીતે ભાગ લેવા આગળ આવવાના કારણે સફળ થઈ રહી છે। દરેક ભાષા વિકાસના વિવિધ તબક્કે છે। અમે નવેમ્બર ૨૦૨૭ માં શ્રીલ પ્રભુપાદની વિદાયની ૫૦ મી વર્ષગાંઠના પ્રસંગે, તેમના બધા રેકોર્ડ કરેલા પ્રવચનો અને વાતચીતો અને તેમના પત્રો ઓછામાં ઓછા ૧૬ ભાષાઓમાં સંપૂર્ણપણે, અને ૩૨ ભાષાઓમાં ઓછામાં ઓછી ૨૫% પૂર્ણ અનુવાદિત કરી તેમને સમર્પણ કરવા માંગીયે છીએ। શું ગુજરાતી તેમાંના એક હશે?
વાણીપેડીયાની પરિયોજના વૈશ્વિક બહુભાષી સહયોગી પ્રયાસ છે જે શ્રીલ પ્રભુપાદના ઘણા ભક્તોના વિવિધ રીતે ભાગ લેવા આગળ આવવાના કારણે સફળ થઈ રહી છે. દરેક ભાષા વિકાસના અલગ અલગ તબક્કા પર છે. અમે નવેમ્બર ૨૦૨૭ માં શ્રીલ પ્રભુપાદની વિદાયની ૫૦મી વર્ષગાંઠના પ્રસંગે, તેમના બધા રેકોર્ડ કરેલા પ્રવચનો અને વાર્તાલાપ અને તેમના પત્રોને ઓછામાં ઓછી ૧૬ ભાષાઓમાં સંપૂર્ણપણે, અને ૩૨ ભાષાઓમાં ઓછામાં ઓછી ૨૫% પૂર્ણ અનુવાદિત કરી તેમને સમર્પણ કરવા માંગીએ છીએ. શું ગુજરાતી તેમાની એક હશે?

</big>
</big>

[[Category:Participating Languages - Templates]]
[[Category:Participating Languages - Templates]]

Latest revision as of 13:06, 15 August 2020

વાણીપેડીયા એ શ્રીલ પ્રભુપાદના શબ્દો (વાણી) નું ગતિશીલ જ્ઞાનકોશ છે. સહયોગ દ્વારા, અમે શ્રીલ પ્રભુપાદની ઉપદેશોને વિવિધ દ્રષ્ટિથી અન્વેષિત અને વિસ્તૃત રીતે સંકલિત કરીએ છીએ અને તેમને સુલભ અને સરળતાથી સમજી શકાય તે રીતે પ્રસ્તુત કરીએ છીએ. અમે શ્રીલ પ્રભુપાદની ડિજિટલ ઉપદેશોનો અપ્રતિમ ભંડાર બનાવી રહ્યા છીએ જેના દ્વારા અમે સર્વના લાભાર્થે કૃષ્ણ ભાવનામૃતના વિજ્ઞાનનો પ્રચાર કરવા અને શીખવવા માટે, તેમને વિશ્વવ્યાપી મંચ પ્રદાન કરીએ છીએ.