GU/681011b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આ ચેતના સૂત્ર સમજવા માટે ખૂબ જ સરળ છે. કોઈપણ સમજી શકે છે. આ શરીરની જેમ, આટલો સમય આત્મા આ શરીરની અંદર છે, ત્યાં ચેતન છે. જેમ આટલા લાંબા સૂર્ય દેખાય છે, ત્યાં ગરમી અને સૂર્યપ્રકાશ છે. તેવી જ રીતે, આ શરીરની અંદર આટલા લાંબા સમય સુધી આત્મા છે, આપણે આ ચેતના મેળવી છે. અને જલ્દી આત્મા આ શરીરમાંથી નીકળી જાય છે, ચેતના હોતી નથી. "
681011 - ભાષણ - સિયેટલ