GU/681206 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"યોગ પ્રક્રિયા મનને સાફ કરવાની છે. યોગ ઈન્દ્રિયસૌયમાની આખી પ્રક્રિયા, ઇન્દ્રિયોને નિયંત્રણમાં અને સાફ કરવી, તે ખરેખર યોગ પ્રણાલી છે. તેથી યોગ પ્રણાલીની પૂર્ણતા - ભક્તિ-યોગ. ભક્તિ-યોગ. કારણ કે ભક્તિ-યોગ દ્વારા તમે મનને સંપૂર્ણ રીતે શુદ્ધ કરી શકો છો. યોગ પ્રણાલી, યોગ પ્રણાલીનો હેતુ મનને શુદ્ધ કરવાનો છે, અને આ ભક્તિ-યોગ પ્રક્રિયા ... જેમકે કૈતન્ય મહાપુભુ ભલામણ કરે છે,ચેતો -દર્પાના-મર્જનમ્ (સીસી અંત્ય ૨૦.૧૨).આ ભક્તિ-યોગ પ્રક્રિયાનો પ્રથમ ફાયદો, હરે કૃષ્ણનું જાપ કરવાથી મન શુદ્ધ થાય છે. "
681206 - ભાષણ બિગ ૦૨.૨૬ - લોસ એંજલિસ