GU/Prabhupada 0266 - કૃષ્ણ પૂર્ણ બ્રહ્મચારી છે

Revision as of 07:21, 26 September 2016 by Modestas (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0266 - in all Languages Category:GU-Quotes - 1973 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Lecture on BG 2.10 -- London, August 16, 1973

Prabhupāda: Donc Bhismadeva, pendant le Rajasuya-yajña, a admis que "Personne n'est meilleur brahmacari que Krishna. તે ગોપીયોના વચમાં હતા,જે બધા યુવાન છોકરીયો હતા,પણ છતાં બ્રહ્મચારી રહ્યા હતા જો હું ગોપીયો સાથે હોત તો,મને ખબર નથી કે,મારી પરિસ્થિતિ શું હોત" તો તેથી કૃષ્ણ પૂર્ણ બ્રહ્મચારી છે,ઋષિકેશ. અને આ મુરખો કહે છે કે કૃષ્ણ અનૈતિક છે.નહિ. કૃષ્ણ પૂર્ણ બ્રહ્મચારી છે.ધીર. ધીર એટલે કે જે વિચલિત નથી થાતાં જ્યારે વિચલિત થવાના અનેકો કારણ હોય છતાં. તો કૃષ્ણ તેવા બ્રહ્મચારી છે. ભલે...તેમના,જુવાનીના પ્રારંભમાં,15,16 વર્ષની આયુમાં. ગામના બધા છોકરીયો કૃષ્ણના મિત્ર હતા,અને તે બધા કૃષ્ણની સૌંદર્યતાથી આકર્ષિત હતા. તે ગામમાં કૃષ્ણ પાસે નાચવા માટે આવતા હતા. પણ તે બ્રહ્મચારી હતા. તમે ક્યારે પણ સાંભળશો નહિ કે કૃષ્ણ કઈ અવૈધ સંગ કર્યો હતો.નહિ. તેવું કોઈ વર્ણન નથી.નૃત્ય નો વર્ણન હતો,પણ ગર્ભનિરોધક ગોળીનો નથી.નહિ. તેનું વર્ણન અહીં નથી.તેથી તેમને ઋષિકેશ કરીને સંબોધન કરવામાં આવેલું છે. ઋષિકેશ એટલે કે પૂર્ણ બ્રહ્મચારી. વિકાર-હેતુ,જો વિચલિત થાવાના કારણ હોય છતાં તે વિચલિત નથી થાતાં.તે કૃષ્ણ છે. તેમના પાસે હજારો અને હજારો ભક્તો છે,અને જો કોઈ ભક્તો, જો તેમને કૃષ્ણને પ્રેમી ના રૂપે જોય છે,કૃષ્ણ તેને સ્વીકાર કરે છે,પણ તેમને પોતાને બીજા કોઈની પણ જરૂર નથી. તેમને જરૂરત નથી.તે આત્મારામ છે.તેમને બીજા કોઈની મદદની જરૂરત નથી સ્વયંના ઇન્દ્રિય તૃપ્તિ માટે. તેથી કૃષ્ણ ઋષિકેશ છે,ઇન્દ્રિયોના સ્વામી. તો ઓછામાં ઓછા કૃષ્ણના ભક્તો...કૃષ્ણના ભક્તોના કેટલા બધા ઉદાહરણ છે.

કેમ બહુ?લગભગ બધા ભક્તો,તે ગોસ્વામીયો છે,ઇન્દ્રિયોના સ્વામી. જેમ કે હરિદાસ ઠાકુર,તમને ખબર હશે. હરિદાસ ઠાકુર,તે યુવાન હતા,અને ગામના ઝામીનદાર,તે મુસ્સલમાન હતા. તો બધા હરિદાસ ઠાકુરને આદર્શ માનતા હતા,તે કેટલા મહાન ભક્ત હતા. તો તે જામીનદાર,ગ્રામના જામીનદર,તે ખૂબજ દ્વેષી બની ગયા. તો તેને એક વેશ્યાને પ્રવૃત્ત કરાવ્યો હતો હરિદાસ ઠાકુરને પ્રદૂષિત કરવા માટે. અને તે રાત્રીના મધ્યમાં આવી હતી,ખૂબજ સારી રીતે વેશ પેહ્રીને,આકર્ષક. તે ખૂબજ યુવાન પણ હતી,સુંદર. તો તેને રજૂઆત કરી કે,"હું અહીં આવી છું,તમારા સૌંદર્યથી આકર્ષિત થઈને." હરિદાસ ઠાકુરે કહ્યું કે,"હા તે ઠીક છે.આવો,બેસો. મને મારું જાપ પૂરું કરવા દો.પછી આપણે ભોગ કરીશું." તો તે બેસી ગયી. પણ હરિદાસ ઠાકુર જાપ કરી રહ્યા હતા,તે જાપ કરી રહ્યા હતા. આપણે,આપણે સોળ માળા પણ જાપ નથી કરી શકતા અને તે ત્રણ વાર ચોસઠ માળા કરતા હતા. તે કેટલા હતા-રેવતીનંદન?

196: પ્રભુપાદ.

Prabhupāda:માળા તે. તેમનો એક જ વ્યવસાય હતું. હરે કૃષ્ણ,હરે કૃષ્ણ,કૃષ્ણ કૃષ્ણ... તો થોડા સમયે કોઈ હરિદાસ ઠાકુરનો અનુકરણ કરવા માગે છે.તો તે સંભવ નથી. તો હરિદાસ ઠાકુર,જ્યારે સવાર થઇ ગયું,વેશ્યાએ કીધું,"સાહિબ,હવે સવાર થઇ ગયું""હા,કાલ રાત્રે,હું...કાલ રાત્રે આવો.આજે હું મારું જાપ પૂર્ણ નથી કરી શક્યો હતો." તે એક બહાનો હતો.આ રીતે ત્રણ રાતો પસારી ગયા. પછી તે વેશ્યા બદલી ગયી,તેમના ચરણો પર પડી ગયી...""સાહિબ,હું તમને પ્રદૂષિત કરવા આવી હતી.હવે મારી રક્ષા કરો,હું એટલી પતિત છું." તો હરિદાસ ઠાકુરે કહ્યું,"હા,મને ખબર છે.હું તમે આવ્યા પછી તરત જ આ જગ્યાને છોડીને જઈ શકતો હતો." પણ મને તમે અહીં આવવા માગતું હતું,જેનાથી તમે વૈષ્ણવમાં બદલી જાવો." તો તે વેશ્યા એક મહાન ભક્તમાં પરિવર્તિત થઇ ગઈ (હરિદાસ ઠાકુરના)કૃપાથી... હરિદાસ ઠાકુરે કહ્યું કે,"તમે અહીં એક જગ્યામાં બેસો. તમે આ તુલસીના પૉંઘાના સામે હરે કૃષ્ણનો જાપ કરો.હવે હું આ જગ્યાને છોડીને બીજી જગ્યાએ જાવું છું."