GU/681018 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
આપણે ગોવિંદં,જે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે,આદિ પુરુષ,તેમની પૂજા કરીયે છીએ.તો આ ધ્વનિ,ગોવિંદં આદિ પુરૂષમ તમ અહં ભજામી,તેમના પાસે પોહ્ચે છે.તે સાંભળે છે.તમે એમ નથી કહી શકતા કે તે સાંભળતા નથી.શું તમે કહી શકો છો?નહિ.વિશેષ કરીને આ વૈજ્ઞાનિક યુગમાં,જ્યારે દૂરદર્શન,રેડિયો સંદેશ હજારો,હજારો મીલ સુધી પ્રસારિત થાય છે,,અને તમે સાંભળી શકો છો,હવે તમે કેમ...?કેમ કૃષ્ણ તમારા પ્રાર્થનાને,સાચા માંથી કરેલ પ્રાર્થનાને સાંભળી નથી શકતા?તમે કેવી રીતે કહી શકો છો?કોઈ પણ તેને ખોટું જાહીર નથી કરી શકતો."
681018 - ભાષણ - સિયેટલ