GU/710630 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કોઈપણ નિષ્ઠાવાન આત્મા કૃષ્ણની સેવા કરવાનો પ્રયાસ કરશે, તે લાભ કરશે. તેમા કોઇ જ શંકા નથી. ખાલી ઇમાનદારી જોઈતી હતી. સત્ય સમો દમ તિતિકસ અર્જવમ્(ભ.ગી.૧૮.૪૨). અર્જવમ એટલે કોઈ પણ નકલ વિના. પછી, તેની ઉન્નતિ કૃષ્ણ ભાવનમ્રિત ખાતરી આપી. કૃષ્ણ ખૂબ બુદ્ધિશાળી છે; તે અંદર બેઠો છે. તમે તેને છેતરી શકતા નથી."
710630 - વાર્તાલાપ - લોસ એંજલિસ