GU/670101b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ન્યુ યોર્ક‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ન્યુ યોર્ક‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670101CC-NEW_YORK_ND_02.mp3</mp3player>|સો ગોડ્સ ક્રેએશન ઇસ વૉન્ડરફુલ .નોબોડય કાન ...ઍવેરીથીંગ ઇસ અનલિમિટેડ .હેટ્સ અનલિમિટેડ .હિટ્સ ક્રેએશન ઇસ અનલિમિટેડ .હિટ્સ પાસ્ટટીમ્સ અરે અનલિમિટેડ .હિટ્સ ફોર્મસ અરે અનલિમિટેડ.ઍવેરીથીંગ .હિટ્સ ઇંકારનેશન્સ અરે અનલિમિટેડ .ઍવેરીથીંગ .જુસ્ટ લિકે સી ,એવેં ઈન ઓઉર બોડી ,કાન યૌ ગણે હોઉં માન્ય હૈર્સ અરે ઓન યોર બોડી એન્ડ હેડ ? તેઓ અરે અનલિમિટેડ .ઈ આમ કલાઈમિંગ ,થઇ ઇસ મય બોડી ,બુટ ઈ ડો નોટ કર્નોવ હોઉં માન્ય હૈર્સ અરે થેરે ,બુટ યૌ એક કર્સના ,હે વિલ તેલ યૌ .|Vanisource:670101 - Lecture CC Madhya 20.385-395 - New York|Lecture CC Madhya 20.385-395 - - ન્યુ યોર્ક‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/670101 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે|670101|GU/670102 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે|670102}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670101CC-NEW_YORK_ND_02.mp3</mp3player>|"તો ભગવાનનું સર્જન અદ્ભુત છે. કોઈ ન કરી શકે... દરેક વસ્તુ અસીમિત છે. તેઓ (ભગવાન) અસીમિત છે. તેમની સૃષ્ટિ અસીમિત છે. તેમની લીલા અસીમિત છે. તેમના સ્વરૂપો અસીમિત છે. બધું જ અસીમિત છે. બધું જ. તેમના અવતારો અસીમિત છે. દરેક વસ્તુ. જેમ કે જુઓ, તમારા પોતાના શરીરમાં પણ, તમે તમારા શરીર અને માથા પર કેટલા વાળ છે તેની ગણતરી કરી શકો છો? તે અસીમિત છે. હું દાવો કરી રહ્યો છું કે, "આ મારું શરીર છે," પરંતુ મને ખબર નથી કે ત્યાં કેટલા વાળ છે, પરંતુ તમે કૃષ્ણને પૂછો, તેઓ તમને જણાવશે."|Vanisource:670101 - Lecture CC Madhya 20.385-395 - New York|670101- પ્રવચન ચૈ.ચ. મધ્ય ૨૦.૩૮૫-૩૯૫ - ન્યૂયોર્ક}}

Latest revision as of 06:22, 25 January 2021

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો ભગવાનનું સર્જન અદ્ભુત છે. કોઈ ન કરી શકે... દરેક વસ્તુ અસીમિત છે. તેઓ (ભગવાન) અસીમિત છે. તેમની સૃષ્ટિ અસીમિત છે. તેમની લીલા અસીમિત છે. તેમના સ્વરૂપો અસીમિત છે. બધું જ અસીમિત છે. બધું જ. તેમના અવતારો અસીમિત છે. દરેક વસ્તુ. જેમ કે જુઓ, તમારા પોતાના શરીરમાં પણ, તમે તમારા શરીર અને માથા પર કેટલા વાળ છે તેની ગણતરી કરી શકો છો? તે અસીમિત છે. હું દાવો કરી રહ્યો છું કે, "આ મારું શરીર છે," પરંતુ મને ખબર નથી કે ત્યાં કેટલા વાળ છે, પરંતુ તમે કૃષ્ણને પૂછો, તેઓ તમને જણાવશે."
670101- પ્રવચન ચૈ.ચ. મધ્ય ૨૦.૩૮૫-૩૯૫ - ન્યૂયોર્ક