GU/690108c ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તમારે કૃષ્ણને ન લેવું જોઈએ કારણ કે તે ભારતમાં દેખાયો હતો તેથી તે ભારતીય છે કે ભારતીય ભગવાન. તે એક ભૂલ છે. કૃષ્ણ દરેક માટે છે. કૃષ્ણ હિન્દુ સમુદાયના છે કે કૃષ્ણ ભારતના છે કે કોઈ પણ રીતે, તે કોઈ મટિરીયલ હોદ્દાથી સંબંધિત નથી.તે ઉપર છે.અને તમે ભગવદ ગીતા, ચૌદમો અધ્યાયમાં શોધી શકશો, તે દાવો કરે છે, સર્વ-યોનિસુ કૌન્ત્ય સંભવંતી મર્તયાḥ ( બી.ગી ૧૪.૪)). માનવી સહિત૮૪૦૦૦૦૦ જીવંત એકમોના સ્વરૂપો છે.અને કૃષ્ણ કહે છે કે, અહં બીજા પ્રદઃ પિતા, "હું તેમનો બીજ આપનાર પિતા છું." તેથી તે માત્ર માનવ સમાજનો જ નહીં પણ પ્રાણી સમાજ, પશુ સમાજ, પક્ષી સમાજ, જંતુ સમાજ, જળચર સમાજ, વનસ્પતિ સમાજ, વૃક્ષ સમાજ - તમામ જીવંત સંસ્થાઓનો પિતા હોવાનો દાવો કરે છે. ભગવાન કોઈ ખાસ સમુદાય અથવા વર્ગનો નથી. તે ગેરસમજ છે. ભગવાન દરેકના જ હોવા જોઈએ. "
690108 - ભાષણ ભ.ગી ૧૪.૧૧-૧૮ - લોસ એંજલિસ