GU/690212 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690212IV-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"આપણી પ્રક્રિયા છે ... તે ધ્યાન પણ છે. પરંતુ તમે ધ્યાન દ્વારા સમજો છો કે, કોઈ સુપર વિષય પર મનને કેન્દ્રિત કરવું, તે જ વસ્તુ છે, પરંતુ આપણે મનને કૃત્રિમ રીતે કેન્દ્રિત કરવાનો પ્રયાસ નથી કરતા. પરંતુ આપણી આ જાપ પ્રક્રિયા તરત જ મનને આકર્ષિત કરે છે. આપણી પ્રક્રિયા છે ... જેમ હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે / હરે રામા, હરે રામા, રામા રામા, હરે હરે, આપણે પણ તે મધુર ગીતમાં જાપ કરીએ છીએ. તેથી મન આકર્ષિત થાય છે, અને અમે અવાજ સાંભળવાનો પ્રયત્ન કરીએ છીએ. તેનો અર્થ એ છે કે મારું મન અને મારું કાન તે વિચારમાં કોમ્પેક્ટ છે. તેથી તે વ્યવહારિક ધ્યાન છે."|Vanisource:690212 - Interview - Los Angeles|690212 - ઇન્ટરવ્યુ- લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690211 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690211|GU/690212b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690212b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690212IV-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"આપણી પ્રક્રિયા છે... તે પણ ધ્યાન છે. પરંતુ તમે ધ્યાન દ્વારા સમજો છો કે, કોઈ અદ્ભૂત વિષય વસ્તુ પર મનને કેન્દ્રિત કરવું, તે જ વસ્તુ અહીંયા છે, પરંતુ આપણે મનને કૃત્રિમ રીતે કેન્દ્રિત કરવાનો પ્રયાસ નથી કરતા. પરંતુ આપણી આ જપ અને કીર્તન પ્રક્રિયા તરત જ મનને આકર્ષિત કરે છે. આપણી પ્રક્રિયા છે... જેમ કે હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે / હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે, આપણે તેને મધુર ગીતમાં કીર્તન કરીએ છીએ. તો મન આકર્ષિત થાય છે, અને આપણે અવાજ સાંભળવાનો પ્રયત્ન કરીએ છીએ. તેનો અર્થ એ છે કે મારું મન અને મારું કાન તે વિચારમાં ઘનિષ્ઠ છે. તેથી તે વ્યવહારિક ધ્યાન છે."|Vanisource:690212 - Interview - Los Angeles|690212 - ઇન્ટરવ્યુ - લોસ એંજલિસ}}

Latest revision as of 12:18, 23 July 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આપણી પ્રક્રિયા છે... તે પણ ધ્યાન છે. પરંતુ તમે ધ્યાન દ્વારા સમજો છો કે, કોઈ અદ્ભૂત વિષય વસ્તુ પર મનને કેન્દ્રિત કરવું, તે જ વસ્તુ અહીંયા છે, પરંતુ આપણે મનને કૃત્રિમ રીતે કેન્દ્રિત કરવાનો પ્રયાસ નથી કરતા. પરંતુ આપણી આ જપ અને કીર્તન પ્રક્રિયા તરત જ મનને આકર્ષિત કરે છે. આપણી પ્રક્રિયા છે... જેમ કે હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે / હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે, આપણે તેને મધુર ગીતમાં કીર્તન કરીએ છીએ. તો મન આકર્ષિત થાય છે, અને આપણે અવાજ સાંભળવાનો પ્રયત્ન કરીએ છીએ. તેનો અર્થ એ છે કે મારું મન અને મારું કાન તે વિચારમાં ઘનિષ્ઠ છે. તેથી તે વ્યવહારિક ધ્યાન છે."
690212 - ઇન્ટરવ્યુ - લોસ એંજલિસ