GU/690423 ભાષણ - શ્રીલ પ્રભુપાદ Buffalo માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો તપો દિવ્ય યેના શુદ્ધ્યાત્ સત્ત્વમ્. તમારું અસ્તિત્વ શુદ્ધ થઈ જશે. અને તમારું અસ્તિત્વ શુદ્ધ થતાંની સાથે જ... પ્રાણીજીવન અને માનવ જીવન વચ્ચેનો તફાવત એ છે કે માનવ જીવન, અસ્તિત્વ, વધુ શુદ્ધ થાય છે. તેને તેના કરતાં સારી ચેતના મળી છે. પ્રાણી. તે જ રીતે, જો તમે તમારા અસ્તિત્વને વધુ શુદ્ધ કરો છો, તો તમે ધીમે ધીમે આધ્યાત્મિક અસ્તિત્વમાં ઉન્નતિ પામશો, જે સંપૂર્ણ શુદ્ધ જીવન છે."
690423 - ભાષણ - બફેલો