GU/690622b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ વૃંદાવન માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આપણી કૃષ્ણ ચેતનાની ચળવળ ખૂબ સરસ છે. અમે માખણ છીનવીએ છીએ અને ઉત્સવ કરીએ છીએ અને સરસ રીતે જીવીએ છીએ અને નૃત્ય કરીએ છીએ, હરે કૃષ્ણ. તે ખૂબ સરસ જીવન છે. તેથી સહકાર આપો અને સુધારવાનો પ્રયત્ન કરો. જો તમે નિષ્ઠાવાન હોવ તો સુધરશે. કૃષ્ણ મોકલશે બધી મદદ. અને કોઈ દિવસ તે ખરેખર તે વૃંદાવનની પ્રતિકૃતિ હશે."
690622 - ભાષણ - ન્યૂ વૃંદાબેન, યુ.એસ.એ