GU/700510 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આપણે આ બ્રહ્માંડમાં જે પણ જોવે છીએ,ભૌતિક જગતના અંદર અને આધ્યાત્મિક જગતમાં,આધ્યાત્મિક જગત કૃષ્ણના અંતરંગ શક્તિનો વિસ્તાર છે,અને આ ભૌતિક જગત કૃષ્ણના બહિરંગ શક્તિનો વિસ્તાર છે,અને આપણે જીવો,આપણે તટસ્થ શક્તિનો વિસ્તાર છે.તો ત્રણ શક્તિઓ.તેમના પાસે વિવિધ શક્તિઓ છે.આ બધા વિવિધ શક્તિઓ ત્રણ વિભાગમાં વિભાજીત છે:અંતરંગા શક્તિ,બહિરંગા શક્તિ,તટસ્થ શક્તિ.અંતરંગા શક્તિ એટલે કે આંતરિક શક્તિ;બહિરંગા શક્તિ એટલે કે બાહ્ય શક્તિ;અને તટસ્થ શક્તિ એટલે કે આ જીવો.આપણે શક્તિ છીએ.આપણે શક્તિ છીએ."
700510 - ભાષણ ISO 07 - લોસ એંજલિસ