GU/700510b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"અમે ખૂબજ આતુર હતા તે વસ્તુઓને પ્રાપ્ત કરવા માટે જે આપણા પાસે નથી.તે કાંક્ષતિ છે,આકાંક્ષા કરવું.અને જે વસ્તુઓ ખોવાઈ ગયા છે,આપણે તેના માટે શોક કરીયે છીએ.પણ જો આપણે જાણીયે છીએ કે કૃષ્ણ કેન્દ્ર બિંદુ છે,તો જે પણ પ્રાપ્ત છે,મળે છે,લાભ આવે છે,તે કૃષ્ણની ઈચ્છા છે.કૃષ્ણે આપ્યું છે;સ્વીકાર કરો.અને જો તે કૃષ્ણ દ્વારા લઇ લેવામાં આવ્યું છે,ત્યારે શું શોક છે?કૃષ્ણને મારા પાસેથી લઇ લેવાની ઈચ્છા કરિ.ઓહ,મને કેમ શોક કરવું જોઈએ?કારણ કે એકત્વમ,તે પરમ વ્યક્તિ,તે બધા કારણો ના કારણ છે.તે લે છે;તે આપે પણ છે."
700510 - ભાષણ ISO 07 - લોસ એંજલિસ