GU/700516 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"વિદ્યામ અવિદ્યામ ચ:બે બાજુઓ,અંધકાર અને પ્રકાશ.તો તમને આ બે વસ્તુઓને જાણવું જોઈએ:માયા શું છે અને કૃષ્ણ શું છે.ત્યારે તમારું જ્ઞાન પૂર્ણ છે.અવશ્ય,કૃષ્ણ એટલા સરસ છે કે જો તમે કેવી ન કેવી રીતે કૃષ્ણને શરણાગત થશો,ત્યારે તમારો આખો ધંધો પૂરો થઇ જાશે.તમે તરત જ શીખી જશો કે માયા શું છે જો તમે કૃષ્ણ પ્રતિ પૂર્ણ રીતે શરણાગત છો.કૃષ્ણ તમને અંદરથી બુદ્ધિ આપશે."
700516 - ભાષણ ISO 11 - લોસ એંજલિસ