GU/700704 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આધુનિક સભ્યતા દોષપૂર્ણ છે.તે જાણતા નથી કેવી રીતે સમાજનો પાલન કરવું જોઈએ.તેથી કોઈ પણ શાંતિ નથી.વિશેષ કરીને મગજની અછત છે.ગાંડા.જેમ કે તમારા આખા દેહમાં,માથું સૌથી મુખ્ય અંગ છે.જો તમે તમારા હાથને કાપી દેશો,તમે રહી શકો છો,પણ જો તમે તમારા માથાને કાપી નાખશો,ત્યારે તમે નથી રહી શકતા.આખું વસ્તુ વયુ જાય છે.તેમજ,પ્રસ્તુત સમયે સમાજ મગજ વગરનું છે,એક મરેલું દેહ,એક માથું-ફાટેલું,ગાંડુ.માથું છે,અર્થહીન અક્કલ વગરનું માથું.અક્કલ વગરનું માથું.અક્કલ વગરનું માથાનું શું કામ છે?તેથી ખૂબજ જરૂરત છે એવા વર્ગને નિર્માણ કરવા માટે જે મગજ અને માથાના રૂપમાં કાર્ય કરશે.તે કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે."
700704 - ભાષણ Festival Cleansing of the Gundica Temple, Gundica Marjanam - સાન ફ્રાન્સિસ્કો‎