GU/701106 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આપણે શાસ્ત્રોથી સાંભળીયે છીએ.તમે માની નથી શકતા,પણ અમે વ્યવહારિક રીતે જોઈ શકે છે કે જે વ્યક્તિએ હત્યા કરી છે,તેને ફાંસી આપવામાં આવે છે.તેમાં કોઈ સંદેહ નથી.'જીવન માટે જીવન'.તો કેવી રીતે આ મૂર્ખ લોકો ખૂબજ,મારા કહેવાનો અર્થ છે કે,સાહસથી પશુઓની હત્યા કરે છે?જો તે તથ્ય છે કે તમારા રાષ્ટ્ર નિયમોમાં પણ કે ' જીવન માટે જીવન',હું કેવી રીતે સાહસ કરી શકું છું કે હત્યા કરવા માટે કે બીજા પશુને મારવા માટે?તમે જુઓ છો?અને આ સારાંશ છે.શાસ્ત્ર કહે છે કે તમને તે વ્યક્તિગત જીવ માટે પોતાના જીવનથી બદલો ચુકાવો પડે છે.તે માંસનો અર્થ છે,સંસ્કૃત શબ્દ માંસ.માંસ ખાદતી."
701106 - ભાષણ SB 06.01.06 - મુંબઈ‎