GU/701107 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આપણને તે પદવી/સ્થાન માટે તૈય્યાર થવું જોઈએ,કેવી રીતે પાછા ઘેર,પાછા કૃષ્ણ પાસે જઈ શકશું,અને તેમના સેવામાં સંલગ્ન થાશું.ત્યારે પ્રશ્ન છે કે માતાના રૂપમાં કે મિત્રના રૂપમાં કે...તે બાદમાં વિચારી શકાય છે.સૌથી પેહલા ચાલો આપણે પ્રયત્ન કરીયે કેવી રીતે ભગવદ્ ધામમાં પ્રવેશ કરી શકી છીએ.તે શરત છે,સર્વં ધર્માંન પરિત્યજ્ય મામ એકમ શરણં(BG 18.66),કે 'તું મને પૂર્ણ રીતે શરણાગત થા,બીજા બધા કાર્યોને છોડીને,ત્યારે હું તારો ભાર સંભાળીશ'.અહં ત્વાં સર્વં મોક્ષયિષ્યામી.મોક્ષ છે.એક કૃષ્ણ ભક્ત માટે મોક્ષ,અથવા મુક્તિ,કઈ પણ નથી.તે કરી દેશે.તે તેના પાછળ જોશે."
701107 - વાર્તાલાપ - મુંબઈ‎