GU/730130 ભાષણ - શ્રીલ પ્રભુપાદ કલકત્તામાં અમૃત બિંદુ બોલે છે

Revision as of 06:22, 25 January 2021 by Vanibot (talk | contribs) (Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"વૈષ્ણવ ઈર્ષાળુ નથી. જો કોઈ વ્યક્તિ તેનાથી વધુ વિકસિત થાય છે, તે પ્રશંસા કરે છે: 'ઓહ, તે કેટલો સરસ છે કે તેણે મારાથી વધુ પ્રગતિ કરી છે. હું કૃષ્ણની આટલી સારી રીતે સેવા નથી કરી શકતો'. તે વૈષ્ણવવાદ છે. અને જો કોઈ ઈર્ષાળુ હોય - 'ઓહ, આ માણસ આટલો ઝડપથી આગળ વધી રહ્યો છે. ચાલ હું..., ચાલ તેના માર્ગમાં હું થોડા અવરોધો મૂકું' - તે વૈષ્ણવ નથી; તે હીનસ્ય જંતુ: છે. તે પ્રાણી છે. વૈષ્ણવ ઈર્ષાળુ ના હોઈ શકે."
730130 - ભાષણ ભક્તિરસામૃતસિંધુ - કલકત્તા