GU/731026b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/731026LE-BOMBAY_ND_02.mp3</mp3player>|"કામમ વવર્ષા પર્જન્યહઃ. તેથી જો નિયમિત વરસાદ પડે તો જીવનની બધી જ ચીજવસ્તુઓ મળે છે. અને ગાયો એટલી ખુશ હતી કે દૂધની થેલી એટલી ભરેલી હતી કે ચરાઈ જમીન દૂધથી કાદવ ભરેલી થઈ ગઈ હતી. તેઓ આટલું દૂધ સપ્લાય કરતા હતા. તેથી તમારે વધુ દૂધ અને વધુ અનાજ કેવી રીતે મેળવી શકાય તેની વ્યવસ્થા કરવી જોઈએ. ત્યારે આખી આર્થિક સમસ્યા હલ થશે. પરંતુ વધુ દૂધ મેળવવાને બદલે તેઓ ગાય, નિર્દોષ પશુઓની કતલ કરી રહ્યા છે. તેથી લોકો રાક્ષસ, લુચ્ચો બન્યા છે, તેથી તેઓએ દુ: ખ સહન કરવું જોઈએ. બીજો કોઈ રસ્તો નથી." |Vanisource:731026 - Departure - Bombay|731026 - પ્રસ્થાન - મુંબઈ‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/731026 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|731026|GU/731028 ભાષણ - શ્રીલ પ્રભુપાદ વૃંદાવન માં અમૃત બિંદુ બોલે છે|731028}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/731026LE-BOMBAY_ND_02.mp3</mp3player>|"કામમ વવર્ષ પર્જન્ય:. તો જો નિયમિત વરસાદ પડે, તો જીવનની બધી જ ચીજવસ્તુઓ મળે છે. અને ગાયો એટલી ખુશ હતી કે દૂધની થેલી એટલી ભરેલી હતી કે ચરાઈ જમીન દૂધથી કાદવ ભરેલી થઈ ગઈ હતી. તેઓ આટલું દૂધ પૂરું પાડતા હતા. તો તમને કેવી રીતે વધુ દૂધ અને વધુ અનાજ મળી શકે તેની વ્યવસ્થા કરવી જોઈએ. પછી આખી આર્થિક સમસ્યા હલ થશે. પરંતુ વધુ દૂધ મેળવવાને બદલે તેઓ ગાયોની, નિર્દોષ પશુઓની, કતલ કરી રહ્યા છે. તો લોકો રાક્ષસ, ધૂર્ત, બની ગયા છે, તેથી તેમણે દુ:ખ સહન કરવું જ પડે. બીજો કોઈ રસ્તો નથી."|Vanisource:731026 - Departure - Bombay|731026 - પ્રસ્થાન - મુંબઈ‎}}

Latest revision as of 00:19, 25 December 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કામમ વવર્ષ પર્જન્ય:. તો જો નિયમિત વરસાદ પડે, તો જીવનની બધી જ ચીજવસ્તુઓ મળે છે. અને ગાયો એટલી ખુશ હતી કે દૂધની થેલી એટલી ભરેલી હતી કે ચરાઈ જમીન દૂધથી કાદવ ભરેલી થઈ ગઈ હતી. તેઓ આટલું દૂધ પૂરું પાડતા હતા. તો તમને કેવી રીતે વધુ દૂધ અને વધુ અનાજ મળી શકે તેની વ્યવસ્થા કરવી જોઈએ. પછી આખી આર્થિક સમસ્યા હલ થશે. પરંતુ વધુ દૂધ મેળવવાને બદલે તેઓ ગાયોની, નિર્દોષ પશુઓની, કતલ કરી રહ્યા છે. તો લોકો રાક્ષસ, ધૂર્ત, બની ગયા છે, તેથી તેમણે દુ:ખ સહન કરવું જ પડે. બીજો કોઈ રસ્તો નથી."
731026 - પ્રસ્થાન - મુંબઈ‎