GU/Prabhupada 0005 - પ્રભુપાદનું જીવન ૩ મિનટમાં: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0005 - in all Languages Category:GU-Quotes - 1968 Category:GU-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 10: Line 10:
[[Category:Gujarati Language]]
[[Category:Gujarati Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Gujarati|GU/Prabhupada 0004 - કોઈ વ્યર્થ વ્યક્તિને શરણાગત ના થાઓ|0004|GU/Prabhupada 0006 - દરેક વ્યક્તિ ભગવાન છે - મુર્ખોનું સ્વર્ગ|0006}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 18: Line 21:

<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|oe9Pz_HQ7Ng|Prabhupada's Life In 3 Minutes - Prabhupāda 0005}}
{{youtube_right|FStDOyHjXO4|પ્રભુપાદનું જીવન ૩ મિનટમાં<br />- Prabhupāda 0005}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->

<!-- BEGIN AUDIO LINK -->
<!-- BEGIN AUDIO LINK -->
<mp3player>http://vaniquotes.org/w/images/680924IV-SEA_clip.mp3</mp3player>
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/680924IV-SEA_clip.mp3</mp3player>
<!-- END AUDIO LINK -->
<!-- END AUDIO LINK -->

Line 30: Line 33:

<!-- BEGIN TRANSLATED TEXT -->
<!-- BEGIN TRANSLATED TEXT -->
પ્રશ્નકર્તા :શું તમે મને તમારા પોતાના જીવન વિષે કઈ કેહ્શો? એટલે,કી તમે ક્યાં ભણ્યા,અને કેવી રીતે તમે કૃષ્ણ ના ભક્ત બન્યા
પ્રશ્નકર્તા: શું તમે મને તમારા પોતાના જીવન વિષે કઈ કહેશો? એટલે કે, તમે ક્યાં ભણ્યા, અને કેવી રીતે તમે કૃષ્ણના ભક્ત બન્યા.

પ્રભુપાદ :મારો જનમ અને ભણતર કલકત્તા માં થયું હતું કલકત્તા મારું ઘર છે maru janam 1896 ma thayu hatu ane hu mara pita nu priya putra hato તો મારું ભણતર શરુ થતા થોડું મોડું થાય ગયું હતું અને છતાં પણ ,હું ઉચ્ચ માધ્યમિક ,અને માધ્યમિક સ્કૂલ માં આઠ વર્ષ સુધી ભણ્યો praathmik shaala ma chaar varsh ane ucch maadhyamik shaada ma aath varsh, કોલેજ માં ચાર વર્ષ પછી હું ગાંધી ની રાષ્ટ્રીય આંદોલન માં જોડાય ગયો પણ સૌભાગ્ય થી મને મારા ગુરુ મહારાજ ,મારા આધ્યાત્મિક ગુરુ ,ને ૧૯૨૨ માં મળવાનો તક મળ્યો અને ત્યારથી ,હું આ સંપ્રદાય થી આક્સર્ષિત થય ગયો અને ધીમે ધીમે હુએ મારું ઘર પણ છોડી દીધું મારું લગ્ન ૧૯૧૮ માં થયું હતું ,જ્યારે હું કોલેજ ના ત્રીજા વર્ષ નો છાત્ર હતો અને આવી રીતે મને મારા સંતાનો મળ્યા હું વ્યાપાર કરતો હતો પછી હું મારા સાંસારિક જીવન માંથી ૧૯૫૪ માં નિવૃત થય ગયો ચાર વર્ષ સુધી હું એકલો હતો ,કોઈ પરિવાર વગર પછી હુએ ૧૯૫૯ માં સન્યાસ આશ્રમ ને ગ્રહણ કર્યો પછી પુસ્તક લખવા માં એકચિત્ત થય ગયો મારી પેહલી પ્રકાશન ૧૯૬૨ માં ચપયું ,અને જ્યારે ત્રણ પુસ્તક થય ગયા ત્યારે ૧૯૬૫ માં હું તમારા દેશ માટે નીકળી પડ્યો અને હું અહી પોહોંચ્યો સેપ્તેમ્બેર ,૧૯૬૫ માં અને ત્યારથી ,હું આ કૃષ્ણ ભાવનામૃત નો પ્રચાર અમેરિકા ,કેનાડા અને યુરોપી દેશો માં કરવાનો પ્રયત્ન કરું છું અને ધીમેથી બદ્ધ કેન્દ્ર વિકસિત થાય છે શિષ્યો પણ વધે છે હવે જોઈએ શું થવાનું છે
પ્રભુપાદ: મારો જન્મ અને ભણતર કલકત્તામાં થયો હતો. કલકત્તા મારું ઘર છે. મારો જન્મ ૧૮૯૬માં થયો હતો, અને હું મારા પિતાનો લાડકો હતો, તો મારું ભણતર થોડું મોડુ શરૂ થયું હતું, અને છતાં પણ, હું ઉચ્ચમાધ્યમિક, અને માધ્યમિક સ્કૂલમાં આઠ વર્ષ સુધી ભણ્યો. પ્રાથમિક શાળાના ચાર વર્ષ, ઉચ્ચતર માધ્યમિક શાળાના, ૮ વર્ષ, કોલેજમાં ચાર વર્ષ. પછી હું ગાંધીના રાષ્ટ્રીય આંદોલનમાં જોડાઈ ગયો. પણ સૌભાગ્યથી મને મારા ગુરુ મહારાજ, મારા આધ્યાત્મિક ગુરુને, ૧૯૨૨ માં મળવાનો અવસર મળ્યો. અને ત્યારથી, હું આ સંપ્રદાયથી આકર્ષિત થઈ ગયો, અને ધીમે ધીમે મે  મારું ગૃહસ્થ જીવન છોડી દીધું. મારું લગ્ન ૧૯૧૮માં થયું હતું, જ્યારે હું કોલેજના ત્રીજા વર્ષનો છાત્ર હતો. અને પછી મને બાળકો થયા. હું વ્યાપાર કરતો હતો. પછી હું મારા સાંસારિક જીવનમાંથી ૧૯૫૪માં નિવૃત થઈ ગયો. ચાર વર્ષ સુધી હું એકલો હતો, કોઈ પરિવાર વગર. પછી મે ૧૯૫૯માં સન્યાસ આશ્રમને ગ્રહણ કર્યો. પછી મે મારી જાતને પુસ્તક લખવામાં સમર્પિત કરી દીધી. મારૂ પહેલું પ્રકાશન ૧૯૬૨માં  બહાર આવ્યું, અને જ્યારે ત્રણ પુસ્તક થઈ ગયા, ત્યારે ૧૯૬૫માં હું તમારા દેશ માટે નીકળી પડ્યો અને હું અહી સપ્ટેમ્બર, ૧૯૬૫માં પહોંચ્યો. ત્યારથી, હું આ કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર અમેરિકા, કેનેડા અને યુરોપીયન દેશોમાં કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. અને ધીમે ધીમે કેન્દ્રો વિકસિત થાય છે. શિષ્યો પણ વધી રહ્યા છે. હવે જોઈએ શું થવાનું છે.

પ્રશ્નકર્તા :તમે પોતે એક શિષ્ય કેવી રીતે બન્યા? શિષ્ય થવા પેહલા તમે શું હતા ,કી તમે શું પાલન કરતા હતા?
પ્રશ્નકર્તા: તમે પોતે એક શિષ્ય કેવી રીતે બન્યા? શિષ્ય થવા પહેલા તમે શું હતા, અથવા તમે શું પાલન કરતા હતા?  

પ્રભુપાદ : એ જ સિદ્ધાંત જે હુએ પેહલા કહ્યું હતું ,શ્રદ્ધા મારો એક મિત્ર ,તે મને બળથી મારા ગુરુ પાસે લઇ ગયો અને જ્યારે મારા ગુરુ સાથે મારી વાત થય ,હું પણ પ્રેરિત થય ગયો અને ત્યારથી ,બીજ નું રોપણ નું પ્રારંભ થયું હતું
પ્રભુપાદ: એ જ સિદ્ધાંત જે મે તમને કહ્યો છે, શ્રદ્ધા. મારો એક મિત્ર, તે મને બળથી મારા ગુરુ પાસે લઇ ગયો. અને જ્યારે મે મારા ગુરુ મહારાજ સાથે વાત કરી, હું પ્રેરિત થયો. અને ત્યારથી, બીજરોપણ પ્રારંભ થયું હતું.
<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 21:33, 6 October 2018

Interview -- September 24, 1968, Seattle