GU/Prabhupada 0005 - પ્રભુપાદનું જીવન ૩ મિનટમાં

Revision as of 10:42, 31 March 2015 by Rishab (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0005 - in all Languages Category:GU-Quotes - 1968 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Interview -- September 24, 1968, Seattle

પ્રશ્નકર્તા :શું તમે મને તમારા પોતાના જીવન વિષે કઈ કેહ્શો? એટલે,કી તમે ક્યાં ભણ્યા,અને કેવી રીતે તમે કૃષ્ણ ના ભક્ત બન્યા

પ્રભુપાદ :મારો જનમ અને ભણતર કલકત્તા માં થયું હતું કલકત્તા મારું ઘર છે maru janam 1896 ma thayu hatu ane hu mara pita nu priya putra hato તો મારું ભણતર શરુ થતા થોડું મોડું થાય ગયું હતું અને છતાં પણ ,હું ઉચ્ચ માધ્યમિક ,અને માધ્યમિક સ્કૂલ માં આઠ વર્ષ સુધી ભણ્યો praathmik shaala ma chaar varsh ane ucch maadhyamik shaada ma aath varsh, કોલેજ માં ચાર વર્ષ પછી હું ગાંધી ની રાષ્ટ્રીય આંદોલન માં જોડાય ગયો પણ સૌભાગ્ય થી મને મારા ગુરુ મહારાજ ,મારા આધ્યાત્મિક ગુરુ ,ને ૧૯૨૨ માં મળવાનો તક મળ્યો અને ત્યારથી ,હું આ સંપ્રદાય થી આક્સર્ષિત થય ગયો અને ધીમે ધીમે હુએ મારું ઘર પણ છોડી દીધું મારું લગ્ન ૧૯૧૮ માં થયું હતું ,જ્યારે હું કોલેજ ના ત્રીજા વર્ષ નો છાત્ર હતો અને આવી રીતે મને મારા સંતાનો મળ્યા હું વ્યાપાર કરતો હતો પછી હું મારા સાંસારિક જીવન માંથી ૧૯૫૪ માં નિવૃત થય ગયો ચાર વર્ષ સુધી હું એકલો હતો ,કોઈ પરિવાર વગર પછી હુએ ૧૯૫૯ માં સન્યાસ આશ્રમ ને ગ્રહણ કર્યો પછી પુસ્તક લખવા માં એકચિત્ત થય ગયો મારી પેહલી પ્રકાશન ૧૯૬૨ માં ચપયું ,અને જ્યારે ત્રણ પુસ્તક થય ગયા ત્યારે ૧૯૬૫ માં હું તમારા દેશ માટે નીકળી પડ્યો અને હું અહી પોહોંચ્યો સેપ્તેમ્બેર ,૧૯૬૫ માં અને ત્યારથી ,હું આ કૃષ્ણ ભાવનામૃત નો પ્રચાર અમેરિકા ,કેનાડા અને યુરોપી દેશો માં કરવાનો પ્રયત્ન કરું છું અને ધીમેથી બદ્ધ કેન્દ્ર વિકસિત થાય છે શિષ્યો પણ વધે છે હવે જોઈએ શું થવાનું છે

પ્રશ્નકર્તા :તમે પોતે એક શિષ્ય કેવી રીતે બન્યા? શિષ્ય થવા પેહલા તમે શું હતા ,કી તમે શું પાલન કરતા હતા?

પ્રભુપાદ : એ જ સિદ્ધાંત જે હુએ પેહલા કહ્યું હતું ,શ્રદ્ધા મારો એક મિત્ર ,તે મને બળથી મારા ગુરુ પાસે લઇ ગયો અને જ્યારે મારા ગુરુ સાથે મારી વાત થય ,હું પણ પ્રેરિત થય ગયો અને ત્યારથી ,બીજ નું રોપણ નું પ્રારંભ થયું હતું