GU/Prabhupada 0008 - કૃષ્ણ દાવો કરે છે કે,"હું બધાનો પિતા છું": Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0008 - in all Languages Category:GU-Quotes - 1973 Category:GU-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 8: Line 8:
[[Category:Gujarati Language]]
[[Category:Gujarati Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Gujarati|GU/Prabhupada 0007 - કૃષ્ણનું પાલન આવશે|0007|GU/Prabhupada 0009 - ચોર જે ભક્ત બની ગયો|0009}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 16: Line 19:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|kXFY1KJCrcU|Kṛṣṇa Claims That "I Am Everyone's Father" - Prabhupāda 0008}}
{{youtube_right|DBruZEuwRbo|કૃષ્ણ દાવો કરે છે કે,"હું બધાનો પિતા છું"<br /> - Prabhupāda 0008}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


<!-- BEGIN AUDIO LINK -->
<!-- BEGIN AUDIO LINK -->
<mp3player>http://vaniquotes.org/w/images/730821JM.LON_Janmastami_clip6.mp3</mp3player>
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/730821JM.LON_Janmastami_clip6.mp3</mp3player>
<!-- END AUDIO LINK -->
<!-- END AUDIO LINK -->


Line 28: Line 31:


<!-- BEGIN TRANSLATED TEXT -->
<!-- BEGIN TRANSLATED TEXT -->
તો ,કમ સે કમ ભારત માં ,બધા મહાન પુરુષ ,સાધુ પુરુષ ,સંત અને આચાર્યગણ તેઓએ આ આધ્યાત્મિક જ્ઞાન ને એટલી સારી અને સંપૂર્ણ રીતે અનુકૂળ કર્યું છે અને આપણે તેનું લાભ નથી લઇ રહ્યા એમ નથી કે તે શાસ્ત્ર અને માર્ગદર્શન માત્ર ભારતીય લોકો કે હિંદુઓ માટે કે બ્રાહ્મણો નાં માટે છે.નહિ આ બધાને માટે છે કારણ કે કૃષ્ણ એવો દાવો કરે છે [ભ .ગી .14.4]સર્વ -યોનીશું કૌન્તેય સમ્ભાવંતી મુર્તાયાહ યહ તાસમ મહાદ બ્રહ્મ yonir અહં બીજ -પ્રદઃ પિતા કૃષ્ણ દાવો કરે છે "હું બધાનો પિતા ચુ " એટલેજ ,તે આપણને શાંત અને સુખી કરવા માટે ખૂબજ આતુર છે જેમ કે પિતા ને પોતાના છોકરો સુખી અને સંપન્ન જોવા માગે છે તેમજ ,કૃષ્ણ પણ ઈચ્છે છે કે આપણે બધ્ધા સુખી અને સંપન્ન રહે એટલેજ એ થોડી વાર આવે છે [ભ .ગી .૪ .૭ ]યદા યદા હી ધર્મસ્ય ગ્લાનીર ભવતી કૃષ્ણ ના અવતાર નું આ હેતુ છે તો જે કૃષ્ણ નાં દાસ છે ,કૃષ્ણ નાં ભક્ત છે એમને કૃષ્ણ ના ધ્યેય ને અપનાવવું જોઈએ એમને કૃષ્ણ ના ધ્યેય ને પોતે પણ ધારણ કરવu જોઈએ તે ચૈતન્ય મહાપ્રભુનો મત છે આમારા આજ્ઞાયા ગુરુ હના તાર એઈ દેશ યારે દેખા ,તારે કહા ,કૃષ્ણ ઉપદેશ કૃષ્ણ ઉપદેશ .બસ તમે જે પણ કૃષ્ણે ભગવદ ગીતા માં કહેલું છે તેનું પ્રચાર કરવા માટે પ્રયત્ન કરો આ દરેક ભારતીયનું કર્તવ્ય છે ચૈતન્ય મહાપ્રભુ કહે છે ભારત ભુમીતે મનુષ્ય જન્મ હાઇલા યાર જન્મ સાર્થક કરી પર ઉપકાર તો ,ભારતીય ,ભારતીય લોકો પર ઉપકાર ના માટે છે ભારતીય લોકો બીજાઓનું શોષણ કરવા માટે નથી ભારતીયોનું ધંધો નથી ભારતીય ઈતિહાસ હંમેશા પર ઉપકાર માટેજ છે અને પેહલાના સમય માં ,દુનિયા નાં બધ્ધા જગ્યાઓ થી ,લોકો ભારત માં આવતા આધ્યાત્મિક જીવન શું છે તે શીખવા માટે જીઝાસ ક્રીસ્ત પણ ત્યાં ગયા હતા. અને ચીન અને અન્ય દેશો થી પણ .એ તો ઈતિહાસ છે. અને અપને અપના પોતાની મિલકત ભૂલી રહ્યા છે અપને કેટલા બધ્ધા ઉદાસીન છીએ આવું મહાન આન્દોલન ,કૃષ્ણ ભાવનામૃત ,આખી દુનિયા માં ચાલી રહ્યું છે પણ આપણા ભારતીય લોકો ઉદાસીન છે ,આપણી સરકાર પણ ઉદાસીન છે તે નથી લેતા .તે આપણું દુર્ભાગ્ય છે પણ તે ચૈતન્ય મહાપ્રભુ નું લક્ષ્ય છે તે કહે છે કોઈ પણ ભારતીય ,ભારત ભુમીતે મનુષ્ય જન્મ ,યદી તે મનુષ્ય છે તેને આ વૈદિક સાહિત્ય નું લાભ લઈને પોતાનું જીવન સાર્થક કરવું જોઈએ અને આ જ્ઞાન નું આખા દુનિયા માં વિતરણ કરવું જોઈએ .આ છે પર ઉપકાર તો ભારત કરી શકે છે .તે વાસ્તવ માં માની રહ્યા છે આ યુરોપી ,અમેરિકી નૌજવાનો ,તે માની રહ્યા છે કે તે કેટલા મહાન .... મને રોજ દર્જનો પત્ર મળે છે ,કેમ આન્દોલન થી તેમને લાભ મળ્યું છે વાસ્તવ ,માં એ સત્ય છે . એ મરેલા માણસ ને જીવન આપે છે તો હું વિશેષ કરી ભારતીયો ને વિનતી કરીશ ,ખાસ કરીને હિજ એક્સીલેન્સી કૃપા કરીને આ આંદોલન સાથે સહકાર કરો અને પોતાના જીવનને સાર્થક કરવાનું પ્રયત્ન કરો અને બીજાના જીવન ને પણ આ છે કૃષ્ણ નું લક્ષ્ય ,કૃષ્ણ નું અવતાર . તમને બહુત ધન્યવાદ
તો, ઓછામાં ઓછું ભારતમાં, બધા મહાન વ્યક્તિઓ, સાધુ પુરુષ, સંતો અને આચાર્યો, તેઓએ આ આધ્યાત્મિક જ્ઞાનને એટલી સારી અને સંપૂર્ણ રીતે કેળવ્યું છે, અને આપણે તેનો લાભ નથી લઇ રહ્યા. એવું નથી કે તે શાસ્ત્રો અને માર્ગદર્શન માત્ર ભારતીય લોકો કે હિંદુઓ માટે કે બ્રાહ્મણો માટે છે. ના. તે બધાને માટે છે. કારણકે કૃષ્ણ દાવો કરે છે  
 
:સર્વ યોનીષુ કૌન્તેય
:સમ્ભવંતી મુર્તય: યા:
:તાસામ મહદ બ્રહ્મ યોનિર
:અહમ બીજપ્રદઃ પિતા
:([[Vanisource:BG 14.4 (1972)|ભ. ગી. ૧૪.૪]])
 
કૃષ્ણ દાવો કરે છે "હું બધાનો પિતા છું. " તેથી, તેઓ આપણને શાંત અને સુખી કરવા માટે ખૂબજ આતુર છે. જેમ કે પિતા પોતાના છોકરાને સુખી અને સંપન્ન જોવા માગે છે; તેવી જ રીતે, કૃષ્ણ પણ ઈચ્છે છે કે આપણે દરેક સુખી અને સંપન્ન થઈએ. તેથી, તેઓ કોઈક વાર અવતરિત થાય છે. ([[Vanisource:BG 4.7 (1972)|ભ. ગી. ૪.૭]]) યદા યદા હી ધર્મસ્ય ગ્લાનીર ભવતી. કૃષ્ણના અવતારનો આ હેતુ છે. તો જેઓ કૃષ્ણના સેવકો છે, કૃષ્ણના ભક્તો છે, તેમણે કૃષ્ણના મિશનને અપનાવવું જોઈએ. તેમણે કૃષ્ણના મિશનને અપનાવવું જોઈએ. તે ચૈતન્ય મહાપ્રભુની આવૃત્તિ છે.
 
:આમાર આજ્ઞાય ગુરુ હયા તાર એઈ દેશ
:યારે દેખા, તારે કહ, કૃષ્ણ ઉપદેશ
:([[Vanisource:CC Madhya 7.128|ચૈ.ચ. મધ્ય ૭.૧૨૮]])
 
કૃષ્ણ ઉપદેશ. બસ તમે જે પણ કૃષ્ણે ભગવદ ગીતામાં કહેલું છે, તેનો પ્રચાર કરવાનો પ્રયાસ કરો. આ દરેક ભારતીયનું કર્તવ્ય છે. ચૈતન્ય મહાપ્રભુ કહે છે.
 
:ભારત ભૂમિતે મનુષ્ય જન્મ હઇલ યાર
:જન્મ સાર્થક કરી કરો પર ઉપકાર :([[Vanisource:CC Adi 9.41|ચૈ.ચ. આદિ ૯.૪૧]])
 
તો ભારતીયો, ભારતીયો પર ઉપકારના માટે છે. ભારતીયો બીજાઓનું શોષણ કરવા માટે નથી. તે ભારતીયોનું કાર્ય નથી. ભારતીય ઈતિહાસ હંમેશા પર ઉપકાર માટે જ છે. અને પહેલાના સમયમાં, દુનિયાની બધીજ જગ્યાઓથી, લોકો ભારતમાં આધ્યાત્મિક જીવન શું છે તે શીખવા માટે આવતા. ઈશુ ખ્રિસ્તમાં પણ ત્યાં ગયા હતા. અને ચીન અને અન્ય દેશોથી પણ. તે ઈતિહાસ છે. અને આપણે આપણી પોતાની મિલકત ભૂલી રહ્યા છે. આપણે કેટલા ઉદાસીન છીએ. આવું મહાન આંદોલન, કૃષ્ણ ભાવનામૃત, આખી દુનિયા માં ચાલી રહ્યું છે, પણ આપણા ભારતીય લોકો ઉદાસીન છે, આપણી સરકાર પણ ઉદાસીન છે. તેઓ સ્વીકાર નથી કરતાં. તે આપણું દુર્ભાગ્ય છે. પણ તે ચૈતન્ય મહાપ્રભુનું મિશન છે. તેઓ કહે છે કોઈ પણ ભારતીય, ભારત ભૂમિતે મનુષ્ય જન્મ, જો તે મનુષ્ય છે, તેણે આ વૈદિક સાહિત્યનો લાભ લઈને પોતાનું જીવન સાર્થક કરવું જોઈએ અને આ જ્ઞાનનું સમસ્ત દુનિયામાં વિતરણ કરવું જોઈએ. આ છે પર ઉપકાર. તો ભારત કરી શકે છે. તેઓ વાસ્તવમાં પ્રશંસા કરી રહ્યા છે. યુરોપીયનો, અમેરિકી યુવકો, તેઓ પ્રશંસા કરી રહ્યા છે કે કેવું મહાન... મને રોજ ડઝનો પત્ર મળે છે, કે કેવી રીતે આંદોલનથી તેમને લાભ મળ્યો છે. વાસ્તવમાં, તે હકીકત છે. એ મરેલા માણસને જીવન આપે છે. તો હું વિશેષ કરીને ભારતીયોને વિનંતી કરીશ, ખાસ કરીને હિસ એક્સીલેન્સી, કૃપા કરીને આ આંદોલનનો સહકાર કરો, અને પોતાના અને બીજાના જીવનને સાર્થક કરવાનો પ્રયાસ કરો. આ છે કૃષ્ણનું મિશન, કૃષ્ણનો અવતાર. આપનો ખૂબ ખૂબ આભાર.
<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 21:33, 6 October 2018



Janmastami Lord Sri Krsna's Appearance Day Lecture -- London, August 21, 1973

તો, ઓછામાં ઓછું ભારતમાં, બધા મહાન વ્યક્તિઓ, સાધુ પુરુષ, સંતો અને આચાર્યો, તેઓએ આ આધ્યાત્મિક જ્ઞાનને એટલી સારી અને સંપૂર્ણ રીતે કેળવ્યું છે, અને આપણે તેનો લાભ નથી લઇ રહ્યા. એવું નથી કે તે શાસ્ત્રો અને માર્ગદર્શન માત્ર ભારતીય લોકો કે હિંદુઓ માટે કે બ્રાહ્મણો માટે છે. ના. તે બધાને માટે છે. કારણકે કૃષ્ણ દાવો કરે છે

સર્વ યોનીષુ કૌન્તેય
સમ્ભવંતી મુર્તય: યા:
તાસામ મહદ બ્રહ્મ યોનિર
અહમ બીજપ્રદઃ પિતા
(ભ. ગી. ૧૪.૪)

કૃષ્ણ દાવો કરે છે "હું બધાનો પિતા છું. " તેથી, તેઓ આપણને શાંત અને સુખી કરવા માટે ખૂબજ આતુર છે. જેમ કે પિતા પોતાના છોકરાને સુખી અને સંપન્ન જોવા માગે છે; તેવી જ રીતે, કૃષ્ણ પણ ઈચ્છે છે કે આપણે દરેક સુખી અને સંપન્ન થઈએ. તેથી, તેઓ કોઈક વાર અવતરિત થાય છે. (ભ. ગી. ૪.૭) યદા યદા હી ધર્મસ્ય ગ્લાનીર ભવતી. કૃષ્ણના અવતારનો આ હેતુ છે. તો જેઓ કૃષ્ણના સેવકો છે, કૃષ્ણના ભક્તો છે, તેમણે કૃષ્ણના મિશનને અપનાવવું જોઈએ. તેમણે કૃષ્ણના મિશનને અપનાવવું જોઈએ. તે ચૈતન્ય મહાપ્રભુની આવૃત્તિ છે.

આમાર આજ્ઞાય ગુરુ હયા તાર એઈ દેશ
યારે દેખા, તારે કહ, કૃષ્ણ ઉપદેશ
(ચૈ.ચ. મધ્ય ૭.૧૨૮)

કૃષ્ણ ઉપદેશ. બસ તમે જે પણ કૃષ્ણે ભગવદ ગીતામાં કહેલું છે, તેનો પ્રચાર કરવાનો પ્રયાસ કરો. આ દરેક ભારતીયનું કર્તવ્ય છે. ચૈતન્ય મહાપ્રભુ કહે છે.

ભારત ભૂમિતે મનુષ્ય જન્મ હઇલ યાર
જન્મ સાર્થક કરી કરો પર ઉપકાર :(ચૈ.ચ. આદિ ૯.૪૧)

તો ભારતીયો, ભારતીયો પર ઉપકારના માટે છે. ભારતીયો બીજાઓનું શોષણ કરવા માટે નથી. તે ભારતીયોનું કાર્ય નથી. ભારતીય ઈતિહાસ હંમેશા પર ઉપકાર માટે જ છે. અને પહેલાના સમયમાં, દુનિયાની બધીજ જગ્યાઓથી, લોકો ભારતમાં આધ્યાત્મિક જીવન શું છે તે શીખવા માટે આવતા. ઈશુ ખ્રિસ્તમાં પણ ત્યાં ગયા હતા. અને ચીન અને અન્ય દેશોથી પણ. તે ઈતિહાસ છે. અને આપણે આપણી પોતાની મિલકત ભૂલી રહ્યા છે. આપણે કેટલા ઉદાસીન છીએ. આવું મહાન આંદોલન, કૃષ્ણ ભાવનામૃત, આખી દુનિયા માં ચાલી રહ્યું છે, પણ આપણા ભારતીય લોકો ઉદાસીન છે, આપણી સરકાર પણ ઉદાસીન છે. તેઓ સ્વીકાર નથી કરતાં. તે આપણું દુર્ભાગ્ય છે. પણ તે ચૈતન્ય મહાપ્રભુનું મિશન છે. તેઓ કહે છે કોઈ પણ ભારતીય, ભારત ભૂમિતે મનુષ્ય જન્મ, જો તે મનુષ્ય છે, તેણે આ વૈદિક સાહિત્યનો લાભ લઈને પોતાનું જીવન સાર્થક કરવું જ જોઈએ અને આ જ્ઞાનનું સમસ્ત દુનિયામાં વિતરણ કરવું જોઈએ. આ છે પર ઉપકાર. તો ભારત કરી શકે છે. તેઓ વાસ્તવમાં પ્રશંસા કરી રહ્યા છે. આ યુરોપીયનો, અમેરિકી યુવકો, તેઓ પ્રશંસા કરી રહ્યા છે કે કેવું મહાન... મને રોજ ડઝનો પત્ર મળે છે, કે કેવી રીતે આ આંદોલનથી તેમને લાભ મળ્યો છે. વાસ્તવમાં, તે હકીકત છે. એ મરેલા માણસને જીવન આપે છે. તો હું વિશેષ કરીને ભારતીયોને વિનંતી કરીશ, ખાસ કરીને હિસ એક્સીલેન્સી, કૃપા કરીને આ આંદોલનનો સહકાર કરો, અને પોતાના અને બીજાના જીવનને સાર્થક કરવાનો પ્રયાસ કરો. આ છે કૃષ્ણનું મિશન, કૃષ્ણનો અવતાર. આપનો ખૂબ ખૂબ આભાર.