GU/Prabhupada 0008 - કૃષ્ણ દાવો કરે છે કે,"હું બધાનો પિતા છું"

Revision as of 01:19, 2 April 2015 by Rishab (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0008 - in all Languages Category:GU-Quotes - 1973 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Janmastami Lord Sri Krsna's Appearance Day Lecture -- London, August 21, 1973

તો ,કમ સે કમ ભારત માં ,બધા મહાન પુરુષ ,સાધુ પુરુષ ,સંત અને આચાર્યગણ તેઓએ આ આધ્યાત્મિક જ્ઞાન ને એટલી સારી અને સંપૂર્ણ રીતે અનુકૂળ કર્યું છે અને આપણે તેનું લાભ નથી લઇ રહ્યા એમ નથી કે તે શાસ્ત્ર અને માર્ગદર્શન માત્ર ભારતીય લોકો કે હિંદુઓ માટે કે બ્રાહ્મણો નાં માટે છે.નહિ આ બધાને માટે છે કારણ કે કૃષ્ણ એવો દાવો કરે છે [ભ .ગી .14.4]સર્વ -યોનીશું કૌન્તેય સમ્ભાવંતી મુર્તાયાહ યહ તાસમ મહાદ બ્રહ્મ yonir અહં બીજ -પ્રદઃ પિતા કૃષ્ણ દાવો કરે છે "હું બધાનો પિતા ચુ " એટલેજ ,તે આપણને શાંત અને સુખી કરવા માટે ખૂબજ આતુર છે જેમ કે પિતા ને પોતાના છોકરો સુખી અને સંપન્ન જોવા માગે છે તેમજ ,કૃષ્ણ પણ ઈચ્છે છે કે આપણે બધ્ધા સુખી અને સંપન્ન રહે એટલેજ એ થોડી વાર આવે છે [ભ .ગી .૪ .૭ ]યદા યદા હી ધર્મસ્ય ગ્લાનીર ભવતી કૃષ્ણ ના અવતાર નું આ હેતુ છે તો જે કૃષ્ણ નાં દાસ છે ,કૃષ્ણ નાં ભક્ત છે એમને કૃષ્ણ ના ધ્યેય ને અપનાવવું જોઈએ એમને કૃષ્ણ ના ધ્યેય ને પોતે પણ ધારણ કરવu જોઈએ તે ચૈતન્ય મહાપ્રભુનો મત છે આમારા આજ્ઞાયા ગુરુ હના તાર એઈ દેશ યારે દેખા ,તારે કહા ,કૃષ્ણ ઉપદેશ કૃષ્ણ ઉપદેશ .બસ તમે જે પણ કૃષ્ણે ભગવદ ગીતા માં કહેલું છે તેનું પ્રચાર કરવા માટે પ્રયત્ન કરો આ દરેક ભારતીયનું કર્તવ્ય છે ચૈતન્ય મહાપ્રભુ કહે છે ભારત ભુમીતે મનુષ્ય જન્મ હાઇલા યાર જન્મ સાર્થક કરી પર ઉપકાર તો ,ભારતીય ,ભારતીય લોકો પર ઉપકાર ના માટે છે ભારતીય લોકો બીજાઓનું શોષણ કરવા માટે નથી એ ભારતીયોનું ધંધો નથી ભારતીય ઈતિહાસ હંમેશા પર ઉપકાર માટેજ છે અને પેહલાના સમય માં ,દુનિયા નાં બધ્ધા જગ્યાઓ થી ,લોકો ભારત માં આવતા આધ્યાત્મિક જીવન શું છે તે શીખવા માટે જીઝાસ ક્રીસ્ત પણ ત્યાં ગયા હતા. અને ચીન અને અન્ય દેશો થી પણ .એ તો ઈતિહાસ છે. અને અપને અપના પોતાની મિલકત ભૂલી રહ્યા છે અપને કેટલા બધ્ધા ઉદાસીન છીએ આવું મહાન આન્દોલન ,કૃષ્ણ ભાવનામૃત ,આખી દુનિયા માં ચાલી રહ્યું છે પણ આપણા ભારતીય લોકો ઉદાસીન છે ,આપણી સરકાર પણ ઉદાસીન છે તે નથી લેતા .તે આપણું દુર્ભાગ્ય છે પણ તે ચૈતન્ય મહાપ્રભુ નું લક્ષ્ય છે તે કહે છે કોઈ પણ ભારતીય ,ભારત ભુમીતે મનુષ્ય જન્મ ,યદી તે મનુષ્ય છે તેને આ વૈદિક સાહિત્ય નું લાભ લઈને પોતાનું જીવન સાર્થક કરવું જોઈએ અને આ જ્ઞાન નું આખા દુનિયા માં વિતરણ કરવું જોઈએ .આ છે પર ઉપકાર તો ભારત કરી શકે છે .તે વાસ્તવ માં માની રહ્યા છે આ યુરોપી ,અમેરિકી નૌજવાનો ,તે માની રહ્યા છે કે તે કેટલા મહાન .... મને રોજ દર્જનો પત્ર મળે છે ,કેમ આ આન્દોલન થી તેમને લાભ મળ્યું છે વાસ્તવ ,માં એ સત્ય છે . એ મરેલા માણસ ને જીવન આપે છે તો હું વિશેષ કરી ભારતીયો ને વિનતી કરીશ ,ખાસ કરીને હિજ એક્સીલેન્સી કૃપા કરીને આ આંદોલન સાથે સહકાર કરો અને પોતાના જીવનને સાર્થક કરવાનું પ્રયત્ન કરો અને બીજાના જીવન ને પણ આ છે કૃષ્ણ નું લક્ષ્ય ,કૃષ્ણ નું અવતાર . તમને બહુત ધન્યવાદ