GU/Prabhupada 0009 - ચોર જે ભક્ત બની ગયો

Revision as of 09:21, 2 April 2015 by Rishab (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0009 - in all Languages Category:GU-Quotes - 1972 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Lecture on SB 1.2.12 -- Los Angeles, August 15, 1972

કૃષ્ણ ભગવદ ગીતા માં કહે છે [ભ.ગ.૭.૨૫]નાહમ પ્રકાશ સર્વસ્ય યોગમાયા સમાવ્રતઃ "હું બધાને દેખાઈ પડતો નથી.યોગમાયા મને આવરિત કરે છે" તો તમે કેમ ભગવાન ને જોઈ શકો? પણ આ લુચ્ચાઈ ચાલી રહી છે કે"તમે મને ભગવાન ને બતાડી શકશો?તમે ભગવાન ને જોયું છે?" ભગવાન એક રમકડા ની જેમ બની ગયા che "અહ્યા ભગવાન છે.આ ભગવાન ના અવતાર છે" [ભ.ગ.૭.૧૫]ના માં દુશ્ક્રીતીનો મુધા પ્રપદ્યન્તે નારાધામાહ તે પાપી,લુચ્ચા,મુર્ખ અને માનવજાત ના સૌથી નીચ છે તે તેમ પૂછે છે:"તમે મને ભગવાન ને બતાડી શકશો?" તમને શું લાયકાત પ્રાપ્ત કરી છે કે તમે ભગવાન ને જોઈ શકશો? આ છે લાયકાત એ શું છે?તત શ્રદ્ધધાના મુનયહ સૌથી પેહલા વ્યક્તિ ને શ્રદ્ધાળુ હોવું જોઈએ શ્રદ્ધાળુ.શ્રદ્ધાધનાહ એને વાસ્તવ માં ભગવાન ને જોવા માટે ખુબ અજ આતુર હોવું જોઈએ એમ નહિ કે મજાક,મસ્તી માં"તમે મને ભગવાન ને બતાડી શકશો?" જાદુ,જેમ કે ભગવાન એક જાદુ છે નહિ.એને બહુજ ગંભીર હોવું જોઈએ. "હા,યદી ભગવાન છે તો.... અપને બધાએ જોયું છે,અપને બધાએ ભગવાન વિષયે જાણ્યું છે." તો મને જોવું પડશે" આના સંબંધ માં એક કથા છે એ ખુબજ મહત્વપૂર્ણ છે.તેને સંભાળવાનો પ્રયત્ન કરો એક વ્યવાસાયિક કથાકાર એક વાર ભાગવત ના વિષે ચર્ચા કરી રહ્યો હતો અને તે વર્ણન કરી રહ્યો હતો કી કૃષ્ણ,બધ્ધા પ્રકાર ના જ્હાવેરાત થી અલંકૃત હતા તેને વન માં ગાયો ને ચરાવા માટે મોકલાયો હતો તો એ સભા માં એક ચોર બેઠો હતો તો એને વિચાર્યું,"કેમ ના હું વૃંદાવન જઈને આ બાળક ને લૂટી લઉં?" તે વન માં એટલા બધ્ધા મોંઘા જ્હાવેરાત સાથે છે હું ત્યાં જઈને એ બાળક ને પકડીને બધ્ધા જ્હાવેરાત ને લઇ શકું" એનું તે ઉદ્ધેશ્ય હતો તો,એ બહુતજ ગંભીર હતો કે,"મને તે છોકરા ને ગોતી કાઢવું છે" તો એક રાત માં હું લખપતિ બની જઈશ એટલા બધ્ધા જ્હાવેરાત હતા ને" તો ઈ ત્યાં ગયો હતો,પણ તેની લાયકાત ઈ હતી કે"મને કૃષ્ણ ને જોવું છે" "મને કૃષ્ણ ને જોવુજ છે.તે ચિંતા,તે આતુરતા નાં લીધે તે કૃષ્ણ ને વૃંદાવન માં જોઈ શક્યો તે કૃષ્ણ ને તેમજ જોયો જેમ કે તે ભાગવત કથાકાર કેહતો હતો પછી ઈ એ જોયું,"ઓહ,ઓહ,તું કેટલો સારો છોકરો છે કૃષ્ણ" તો એ તેનું વખાણ કરવા મંડ્યો એને એમ વિચાર્યું,"વાખાન્વાથી,હું તેના બધ્ધા જ્હાવેરાત લઇ લેશ" તો જ્યારે તેએ તેના સાચા હેતુને રજુ કર્યો "તો હું તમારા થોડા જ્હાવેરાત લઇ લઉં?તમે એટલા ધનવાન છો" "નહિ,નહિ,નહિ,મારી માં ખુબ ગુસ્સે થશે.હું ના આપી શકીશ.." કૃષ્ણ એક બાળક ના રૂપ માં તો તે કૃષ્ણ માટે હજી આતુર થતો ગયો અને પછી...કૃષ્ણ નાં સંગ થી તે શુદ્ધ બની ગયો હતો" ત્યારે,અંત માં,કૃષ્ણે કહ્યું,"ઠીક છે,તું લઇ જા" ત્યારે એ તરતજ ભક્ત બની ગયો કારણ કે કૃષ્ણ ના સંગથી તો એક ના એક માર્ગે આપને બધાને કૃષ્ણ ના સંપર્ક માં આવું જોઈએ કોઈ પણ એક રીતે.ત્યારે આપણે શુદ્ધ બનશું.