GU/Prabhupada 0099 - કેવી રીતે કૃષ્ણ દ્વારા માન્ય બનવું

Revision as of 15:30, 23 April 2015 by YamunaVani (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0099 - in all Languages Category:GU-Quotes - 1973 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Lecture on BG 13.4 -- Bombay, September 27, 1973

જો કે બધાજ માણસો બોમ્બે અથવા કોઈ પણ શહેર માં હોવા છતાય તેઓ જુદા જુદા પ્રકાર ના માણસો હોય છે. તેજ પ્રમાણે બધી જીવિત વ્યક્તિઓ સરખા ગુણ વાળી હોતી નથી. તેમાંના કેટલાક સત્વ ગુણ સાથે સંસર્ગ ધરાવતા હોય છે. તેમાંના કેટલાક સત્વ ગુણ સાથે સંસર્ગ ધરાવતા હોય છે. અને તેમાંના કેટલાક તમસ ગુણ સાથે સંસર્ગ ધરાવતા હોય છે તેથી જેઓ અજ્ઞાન માં હોય, તેઓ માત્ર પાણી માં ઘટી જેવા છે. જેમ અગ્નિ પાણી ઉપર પડે છે તો તરતજ સંપૂર્ણ રીતે ઓલવાઈ જાય. અને સુખી ઘાસ, જો અગ્નિ નો એક તણખો પડે, સુખી ઘાસ નો ફાયદો ઉઠાવીને, આગ સળગે છે. તે ફરી આગ બને છે. તેજ પ્રમાણે જેઓ સત્વ ગુણ માં સંસર્ગ ધરાવતા હોય છે તેઓ સરળતાપૂર્વક કૃષ્ણ ભાવના જાગૃત કરે છે કારણ કે ભગવદ ગીતા માં કહ્યું છે કે, યેષામ ત્વ અંત ગતમ પાપમ. શા માટે લોકો આ મંદિર માં આવતા નથી ? કારણ કે મુસીબત એ છે કે અમુક લોકો પુરેપુરી અજ્ઞાનતા માં છે ના મમ દુશ્ક્રીતી નો મૂળા પ્રપદ્યન્તે નરાધમાહ (ભ. ગી. ૭.૧૫) તેઓ નહિ આવી સકે. જેઓ પાપ મય પ્રવૃત્રીઓ માં રચાયેલા છે, તેઓ કૃષ્ણ ભાવનામૃત ની કદર નહિ કરી શકે. તે શક્ય નથી. પરંતુ તે તક દરેક ને આપવામાં આવી છે. અમે પટાવીએ છે "ભલા, અહી આવો। .... ભલા અહી..." કૃષ્ણ ભગવાન વતી આ અમારું કર્તવ્ય છે જેમ કૃષ્ણ ભગવાને પોતે ભગવદ ગીતા ના શિક્ષણ માટે આવે છે અને દરેક ને કહે છે સર્વ ધર્માન પરિત્યજ્ય માંમ એકમ શરણં વ્રજ (ભ. ગી. ૧૮.૬૬) અમારું કર્તવ્ય તે છે તેથી કૃષ્ણ ખુબજ આનંદ પામે છે " વાહ આ લોકો મારા વતી કર્તવ્ય કરી રહ્યા છે. મારે ત્યાં જવાની જરૂર નથી તેઓએ મારું કર્તવ્ય સંભાળી લીધું છે. અમે કર્તવ્ય માટે શું કહી રહ્યા છે. અમે લોકો ને ફક્ત કહીએ છે " ભલા કૃષ્ણ ભગવાનના શરણે થાઓ" તેથી અમે ખુબ જ પ્રિય છે. કૃષ્ણ કહે છે. ન ચ તસ્માન મનુષ્યે શુ કશ્ચિન મેં પ્રિય કૃત્તમ: (ભ.ગી. ૧૮.૬૯) અમારું કર્તવ્ય છે ક કેમ કરી ને કૃષ્ણ દ્વારા પ્રમાણિત થઈએ. કોઈ કૃષ્ણ ભાવના નો અંગીકાર કરે છે ક નહિ તે બાબતે અમને ચિંતા નથી લોકો ને સમજવાની ફરજ અમારી છે. બધું તે જ છે. " મારા વહાલા સાહેબ, અહી આવો, કૃષ્ણ ના વિગ્રહ ના દર્શન કરો, પ્રણામ પાઠવો, પ્રશાદ ગ્રહણ કરો અને ઘરે પ્રસ્થાન કરો " પરંતુ લોકો સહમત થતા નથી. શા કારણે? હવે, જેઓ પાપમય પ્રવૃતિઓ માં છે તે લોકો આ કર્તવ્ય ને લઈ શકે નહીં. તેથી કૃષ્ણ કહે છે , યેષામ ત્વ અંત ગતમ પાપમ જેણે તેની પાપમય પ્રવૃતિઓ બંધ કરી છે તે જ યેષામ ત્વ અંત ગતમ પાપમ જનાનામ પુણ્ય કર્મણામ પાપમય પ્રવૃતિઓ માંથી કોણ મુક્ત થઈ શકે? જે હમેશા પવિત્ર પ્રવૃતિઓમાં રચેલા છે તે જો તમે પવિત્ર પ્રવૃતિઓ માં હમેશા રચેલા હોય તો પાપમય પ્રવૃતિઓ આચરવા ની તક જ ક્યાં રહે? તેથી કૃષ્ણ મહા મંત્ર નું રટણ કરવું તે જ પવિત્ર પ્રવૃત્તિ છે જો તમે હમેશા હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, માં રચેલા હો, જો તમારું મન હમેશા કૃષ્ણ ભાવના માં રચેલું રહે તો પછી બીજી વસ્તુઓ ને તમારા મન માં રહેવાનો અવકાશ નથી. કૃષ્ણ ભાવનાની આ પધતી છે જેવા આપણે કૃષ્ણ ને ભૂલીએ તરતજ માયા છે તે જકડી લે છે