GU/Gujarati Main Page - What is Vanipedia: Difference between revisions
(Created page with "<big>Vanipedia is a dynamic encyclopedia of Srila Prabhupada's words (vani). Through collaboration, we explore and comprehensively compile Srila Prabhupada's teachings from va...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
<big> | <big>વાણીપેડીયા એ શ્રીલા પ્રભુપાદના શબ્દો (વાણી) નું ગતિશીલ જ્ઞાનકોશ છે। સહયોગ દ્વારા, અમે શ્રીલા પ્રભુપાદની ઉપદેશોને દ્રષ્ટિના વિવિધ ખૂણાઓથી અન્વેષણ અને વિસ્તૃત રીતે સંકલિત કરીએ છીએ અને તેમને સુલભ અને સરળતાથી સમજી શકાય તે રીતે પ્રસ્તુત કરીએ છીએ। અમે શ્રીલા પ્રભુપાદની ડિજિટલ ઉપદેશોનો અપ્રતિમ ભંડાર બનાવી રહ્યા છીએ। જેના દ્વારા અમે તેમને સર્વના લાભાર્થે કૃષ્ણ ચેતનાના વિજ્ઞાનનો ઉપદેશ આપવા અને શીખવવા માટે, વિશ્વવ્યાપી પ્લેટફોર્મ પ્રદાન કરીએ છીએ। | ||
વાણીપેડીયાની પરિયોજના વૈશ્વિક બહુભાષી સહયોગી પ્રયાસ છે જે શ્રીલા પ્રભુપાદના ઘણા ભક્તોના વિવિધ રીતે ભાગ લેવા આગળ આવવાના કારણે સફળ થઈ રહી છે। દરેક ભાષા વિકાસના વિવિધ તબક્કે છે। અમે નવેમ્બર 2027 માં શ્રીલા પ્રભુપાદની વિદાયની 50 મી વર્ષગાંઠનાપ્રસંગે, તેમના બધા રેકોર્ડ કરેલા પ્રવચનો અને વાતચીતો અને તેમના પત્રો ઓછામાં ઓછા 16 ભાષાઓમાં સંપૂર્ણપણે, અને 32 ભાષાઓમાં ઓછામાં ઓછી 25% પૂર્ણ અનુવાદિત કરી તેમને સમર્પણ કરવા માંગીયે છીએ। શું ગુજરાતી તેમાંના એક હશે? | |||
</big> | |||
[[Category:Participating Languages - Templates]] | [[Category:Participating Languages - Templates]] |
Revision as of 09:04, 16 October 2019
વાણીપેડીયા એ શ્રીલા પ્રભુપાદના શબ્દો (વાણી) નું ગતિશીલ જ્ઞાનકોશ છે। સહયોગ દ્વારા, અમે શ્રીલા પ્રભુપાદની ઉપદેશોને દ્રષ્ટિના વિવિધ ખૂણાઓથી અન્વેષણ અને વિસ્તૃત રીતે સંકલિત કરીએ છીએ અને તેમને સુલભ અને સરળતાથી સમજી શકાય તે રીતે પ્રસ્તુત કરીએ છીએ। અમે શ્રીલા પ્રભુપાદની ડિજિટલ ઉપદેશોનો અપ્રતિમ ભંડાર બનાવી રહ્યા છીએ। જેના દ્વારા અમે તેમને સર્વના લાભાર્થે કૃષ્ણ ચેતનાના વિજ્ઞાનનો ઉપદેશ આપવા અને શીખવવા માટે, વિશ્વવ્યાપી પ્લેટફોર્મ પ્રદાન કરીએ છીએ।
વાણીપેડીયાની પરિયોજના વૈશ્વિક બહુભાષી સહયોગી પ્રયાસ છે જે શ્રીલા પ્રભુપાદના ઘણા ભક્તોના વિવિધ રીતે ભાગ લેવા આગળ આવવાના કારણે સફળ થઈ રહી છે। દરેક ભાષા વિકાસના વિવિધ તબક્કે છે। અમે નવેમ્બર 2027 માં શ્રીલા પ્રભુપાદની વિદાયની 50 મી વર્ષગાંઠનાપ્રસંગે, તેમના બધા રેકોર્ડ કરેલા પ્રવચનો અને વાતચીતો અને તેમના પત્રો ઓછામાં ઓછા 16 ભાષાઓમાં સંપૂર્ણપણે, અને 32 ભાષાઓમાં ઓછામાં ઓછી 25% પૂર્ણ અનુવાદિત કરી તેમને સમર્પણ કરવા માંગીયે છીએ। શું ગુજરાતી તેમાંના એક હશે?