GU/661124 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભગવાન કહે છે, મયાધ્યક્ષેણ. મયાધ્યક્ષેણ મતલબ 'મારા નિરીક્ષણ હેઠળ. મારા નિરીક્ષણ હેઠળ'. તો જ્યાં સુધી ભૌતિક પ્રકૃતિ પાછળ કોઈ હાથ ના હોય, ભગવાનનો હાથ ના હોય, તે આટલી અદ્ભુત વસ્તુઓ ના કરી શકે. તેનો સ્વીકાર થવો જોઈએ. તમે જોઈ ના શકો. તમે કોઈ ઉદાહરણ ના આપી શકો જ્યાં ભૌતિક વસ્તુઓ આપમેળે થતી હોય. તમારી પાસે તમારા અનુભવમાં આવું કોઈ ઉદાહરણ નથી. પદાર્થ નિષ્ક્રિય છે. આધ્યાત્મિક સ્પર્શ વગર, કાર્યની કોઈ શક્યતા નથી. પદાર્થ આપમેળે કામ ના કરી શકે."
661124 - ભાષણ - ભ.ગી. ૯.૪-૭ - ન્યુ યોર્ક