GU/661211b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આપણે આ આંખો અથવા ઇન્દ્રિયોથી વિશ્વાસ ના કરી શકીએ. આપણે અધિકારીઓ પાસેથી પૂર્ણ જ્ઞાનની માહિતી લેવી પડે. તે વેદિક પદ્ધતિ છે. તો જે લોકો તેમની અપૂર્ણ ઇન્દ્રિયોથી ભગવાનને અથવા પરમ નિરપેક્ષ સત્યને જોવા ઈચ્છે છે, તેઓ કહે છે કે ભગવાન નિરાકાર છે. તેઓ અપૂર્ણ છે. તે અપૂર્ણ ઇન્દ્રિયોનો સાક્ષાત્કાર છે. પૂર્ણ રીતે, પૂર્ણ દ્રષ્ટિ, પરમ ભગવાન વિશેની પૂર્ણ દ્રષ્ટિ છે કે તેઓ એક વ્યક્તિ છે."
661211 - ભાષણ - ચૈ.ચ. મધ્ય ૨૦.૧૫૬-૧૬૩ - ન્યુ યોર્ક