GU/680310c ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આપણું જીવન ... આપણે ધ્યાનમાં લેવું જોઈએ કે આ મનુષ્ય જીવન, ખાસ કરીને કૃષ્ણ ભાવનાભાવિત જીવન, ખૂબ જ મહત્વનું છે. આપણે બેદરકારી ન રાખવી જોઈએ. તો આપણે ખૂબ કાળજી લેવી જોઈએ. કૃષ્ણ, અલબત્ત, તમારું રક્ષણ કરશે, પરંતુ તે જ સમયે, આપણી પાસે ચેતના છે. આપણે એ પણ કાળજી લેવી જોઈએ કે આગલું મૃત્યુ આવે તે પહેલાં, આપણે કૃષ્ણલોક સ્થાનાંતરિત થવા માટે પૂર્ણ રીતે તૈયાર હોવા જોઈએ. અને આ બહુ જ સરળ છે. જો તમે પોતાને સતત કૃષ્ણ ભાવનામૃતમાં રાખો છો, તો તે એકમાત્ર વસ્તુ છે. પછી તમારું આગલા જીવનમાં સ્થાનાંતરિત થવું સુનિશ્ચિત છે."
680310 - ભાષણ દીક્ષા - સાન ફ્રાન્સિસ્કો‎