GU/680327 સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"મૂળ મીણબત્તી કૃષ્ણ છે. એવું નથી કે વિસ્તરણનું વિસ્તરણ ઓછું શક્તિશાળી છે. મીણબત્તી શક્તિ ક્યાં તો મૂળ અથવા વિસ્તરણ અથવા વિસ્તરણના વિસ્તરણની સમાન છે. એવું નથી કે નિત્યાનંદ ચૈતન્ય કરતા ઓછા શક્તિશાળી છે, અથવા અદ્વૈત... કરતા ઓછા શક્તિશાળી છે. કોઈ પણ અવતાર અથવા વિસ્તરણ સમાન શક્તિ ધરાવે છે, વિષ્ણુ-તત્ત્વ. શક્તિની અભિવ્યક્તિ અલગ છે. જેમ કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, અને ભગવાન રામ પણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. પરંતુ એક મૂળ છે. કૃષ્ણ મૂળ છે, અને રામ એક વિસ્તરણ છે."
680327 - સવારની લટાર - સાન ફ્રાન્સિસ્કો‎