GU/680521 ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો વૈદિક સંસ્કૃતિ અનુસાર લગ્ન સ્ત્રી માટે ખૂબ ફરજિયાત છે. સ્ત્રીની સ્વતંત્રતાને વૈદિક સ્મૃતિ દ્વારા ક્યારેય મંજૂરી નથી. સ્મૃતિ એટલે નિયમન, વૈદિક નિયમન. જ્યાં સુધી તેના લગ્ન નથી થયા, ત્યાં સુધી સ્ત્રી પિતાની સંભાળમાં હોવી આવશ્યક છે, અને પછી તેની યુવાનીમાં તે યોગ્ય પતિની સંભાળ હેઠળ હોવી જોઈએ, અને વૃદ્ધાવસ્થામાં તે મોટા બાળકોની સંભાળ હેઠળ હોવી જોઈએ."
680521 - ભાષણ દીક્ષા - બોસ્ટન‎