GU/680709b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કોઈ વ્યક્તિ ઉચ્ચ શિક્ષિત અથવા ખૂબ ધનિક અથવા ખૂબ સુંદર અથવા ખૂબ પ્રખ્યાત હોવાની જરૂર નથી. ના. કોઈ પણ. કોઈ પણ વ્યક્તિ. ફક્ત ભગવાને જે આપણને આ જીભ આપી છે, આપણે સરસ રીતે કંપન કરી શકીએ. હરે કૃષ્ણ જપ કરો, પરિણામ જુઓ. મને લાગે છે કે અમારા વિદ્યાર્થીઓમાંના એક, શ્રીમાન હયગ્રીવ બ્રહ્મચારી, તે તમને એક સરસ અનુભવ આપશે, જ્યારે તે અહીં આ વર્ગમાં પ્રથમ આવ્યો હતો અને રસ્તામાં જપ કરતો હતો, ત્યારે તેને કેવું લાગ્યું હતું. ઘણા દાખલા છે. હા. તો, વિશ્વના તમામ લોકો, અમારો એકમાત્ર પ્રસ્તાવ છે કે આપણે ઘણી બધી સમસ્યાઓથી શરમ અનુભવીએ છીએ. તો અમે કહીએ છીએ કે આ એકમાત્ર ઉપાય છે. કોઈ કિંમત નથી; કોઈ કર નથી; કોઈ પહેલાની યોગ્યતા લાદવાનો પ્રશ્ન નથી. ફક્ત હરે કૃષ્ણ જપ કરો. આ અમારો પ્રચાર છે."
680709 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૯.૧૦ - મોંટરીયલ