GU/690101 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આ આખું ભૌતિક વાતાવરણ પ્રકૃતિના ત્રણ ગુણોથી પ્રભાવિત છે. તો વ્યક્તિએ આ ભૌતિક પ્રકૃતિના નિયમોથી ઉપર ઉઠવું પડે. જેમ કે વ્યક્તિએ એક પ્રથમ વર્ગના કેદી ના બનવું જોઈએ. એક જેલમાં, જો એક વ્યક્તિ ત્રીજા-વર્ગનો કેદી હોય અને એક વ્યક્તિ પ્રથમ-વર્ગનો કેદી છે, ત્રીજા-વર્ગના કેદીએ એવી ઈચ્છા ના રાખવી જોઈએ કે 'ચાલ હું જેલમાં રહુ અને પ્રથમ-વર્ગનો કેદી બનું'. તે સારું નથી. વ્યક્તિએ જેલની દીવાલોથી પરે જવું જોઈએ, અથવા જેલની બહાર નીકળવું જોઈએ. તે તેનું લક્ષ્ય છે."
690101 - ભાષણ - ભ.ગી. ૩.૩૧-૪૩ - લોસ એંજલિસ