GU/690212c ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"યમ એટલે ઇન્દ્રિયોનું નિયંત્રણ; નિયમ - નીતિનિયમોનું પાલન કરવું; આસન - બેઠકની મુદ્રાનો અભ્યાસ કરવો; પ્રત્યાહાર — ઇન્દ્રિયોને વિષય ભોગમાંથી નિયંત્રિત કરવી; ધ્યાન — પછી કૃષ્ણ અથવા વિષ્ણુનું સ્મરણ કરવું; ધારણા — નિશ્ચિત (સ્થિર); પ્રાણાયામ — શ્વાસ લેવાની કસરત; અને સમાધિ - કૃષ્ણ ભાવનામૃતમાં લીન રહેવું. તો આ યોગાભ્યાસ છે. તો જો કોઈ શરૂઆતથી કૃષ્ણ ભાવનામૃતમાં છે, તો આ બધી આઠ વસ્તુઓ આપમેળે થઈ જાય છે. વ્યક્તિએ તેનો અલગથી અભ્યાસ કરવાની જરૂર નથી."
690212 - ભાષણ ભ.ગી. ૦૫.૨૬-૨૯ - લોસ એંજલિસ