GU/691222 ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"હું ખૂબ જ ખુશ છું કે તમે બિલકુલ મારા સંતોષ અનુરૂપ વસ્તુઓ કરી રહ્યા છો. અને આ સિદ્ધાંતને વળગી રહો અને કૃષ્ણ તમને ચોક્કસ આશીર્વાદ આપશે. આપણી ક્રિયાપદ્ધતિ મુશ્કેલ નથી: સોળ માળાનો નિયમિતપણે જપ, ચાર પ્રતિબંધિત સિદ્ધાંતોનું પાલન, પ્રસાદમ ગ્રહણ કરવો, પુસ્તકો વાંચવી — આપણી પાસે ઘણી બધી પુસ્તકો છે - વાંચો, અંદરોઅંદર વિષય વસ્તુની ચર્ચા કરો, અને આ પ્રક્રિયા છે."
691222 - ભાષણ શ્રી.ભા. ૦૨.૦૧.૦૧-૫ - બોસ્ટન‎