GU/700506b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જે પણ, જે કઈ પણ થઈ રહ્યું છે, તમે કૃષ્ણ પુસ્તકમાં વાંચશો - ઘણા બધા સંકટો. છોકરાઓ, કૃષ્ણ સાથે, તેઓ રોજ તેમની ગાયો અને વાછરડાઓ સાથે યમુનાના કિનારે વનમાં રમવા જતાં, અને કંસ તેમનો નાશ કરવા માટે કોઈ રાક્ષસને મોકલતો. તો તમે જોયું છે, તમે ચિત્રો પણ જોશો. તો તેઓ ફક્ત આનંદ કરતાં કારણકે તેઓ એટલા વિશ્વાસુ હતા. તે આધ્યાત્મિક જીવન છે. અવશ્ય રક્ષિબે કૃષ્ણ વિશ્વાસ પાલન (શરણાગતિ). આ મજબૂત શ્રદ્ધા, કે 'કોઈ પણ ભયાનક સ્થિતિ, કૃષ્ણ મારી રક્ષા કરશે', આ શરણાગતિ છે."
700506 - ભાષણ ઇશોપનિષદ ૨-૪ - લોસ એંજલિસ