GU/700514 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તમે આ શરીરને વારંવાર જન્મ અને મૃત્યુમાથી બચાવી શકો નહીં, અને જ્યારે અસ્તિત્વમાં છે, રોગ અને વૃદ્ધાવસ્થામાથી. તો લોકો આ શરીરનું જ્ઞાન કેળવવા માટે ખૂબ જ વ્યસ્ત છે, જોકે તેઓ દરેક ક્ષણે જોઈ રહ્યા છે કે આ શરીર ક્ષીણ થઈ રહ્યું છે. શરીરના જન્મ સાથે જ તેની મૃત્યુની નોંધ થઈ જાય છે. તે એક હકીકત છે. તમે આ શરીરના સ્વાભાવિક કાળને રોકી ના શકો. તમારે જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગની ક્રિયાઓ સ્વીકારવી જ પડે."
700514 - ભાષણ ઇશોપનિષદ ૯-૧૦ - લોસ એંજલિસ