GU/710321 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તેમનું કર્તવ્ય છે કે તેઓ મને આદર આપે, જેટલો આદર કૃષ્ણને આપે છે; તેના કરતાં વધુ. તે તેમની ફરજ છે. પણ મારું કર્તવ્ય એ નથી કે હું ઘોષણા કરું કે હું કૃષ્ણ બની ગયો છું. તો પછી તે માયાવાદી છે. પછી બધું સમાપ્ત થઈ જાય છે. આધ્યાત્મિક ગુરુ ભગવાનનો સેવક છે, અને કૃષ્ણ ભગવાન છે, અને કારણ કે સંપૂર્ણ ક્ષેત્રમાં સેવક અને ગુરુ વચ્ચે કોઈ ભેદ નથી... ભેદ એ રીતનો છે. સેવક હંમેશા જાણે છે કે "હું સેવક છું" અને સ્વામી જાણે છે કે "હું સ્વામી છું", છતાં પણ કોઈ ભેદ નથી. તે નિરપેક્ષ છે."
710321 - વાર્તાલાપ - મુંબઈ‎