GU/721112 ભાષણ - શ્રીલ પ્રભુપાદ વૃંદાવનમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી, તેઓ કહે છે કે ભૌતિક વાસના અને ભગવદ પ્રેમમાં અંતર છે. તેમણે ભગવદ પ્રેમની સરખામણી સોના સાથે કરી છે, અને વાસનાની સરખામણી લોખંડ સાથે કરી છે. તો વાસના અને ભગવદ પ્રેમ વચ્ચેનો ફરક છે: ભૌતિક જગતમાં, જે પ્રેમ તરીકે ચાલી રહ્યો છે, તે વાસના છે. કારણકે બંને બાજુએ, તેઓ વ્યક્તિગત ઇન્દ્રિય તૃપ્તિમાં રુચિ ધરાવે છે. પણ અહી, ગોપીઓ, અથવા કોઈ પણ ભક્તો, તેમને કૃષ્ણની ઇન્દ્રિયોની તૃપ્તિ કરવી છે. તે ભૌતિક વાસના અને ભગવદ પ્રેમ વચ્ચેનો ફરક છે."
721112 - ભાષણ ભક્તિરસામૃતસિંધુ - વૃંદાવન