GU/730925 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે, પરંતુ આ જ્ઞાન શૈક્ષણિક સંસ્થામાં છે જ નહીં. કોઈને ખબર નથી કે "હું આ શરીર નથી." તેથી શાસ્ત્ર કહે છે: "જે કોઈ પોતાને આ શરીર તરીકે ઓળખે છે, "યસ્યાત્મ બુદ્ધિ: કુણપે ત્રિ-ધાતુકે (શ્રી.ભા ૧૦.૮૪.૧૩), "અને શરીર સાથેના સંબંધો, અન્ય લોકો પણ," સ્વ-ધી:, "વિચારે છે કે, 'તે આપણા પોતાના માણસો છે,' "સ્વ-ધી: કલત્રાદિષુ ભૌમ ઇજ્ય-ધી:, અને ભૌમ, "જન્મ ભૂમિ પૂજનીય છે," ઇજ્ય-ધી:... તો આ ચાલી રહ્યું છે. "
730925 - ભાષણ ભ.ગી. ૧૩.૧-૨- મુંબઈ‎