GU/731011 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આધુનિક લોકો, તેઓ જાણતા નથી. તેઓ તે જાણતા નથી કે ભૌતિક સ્થિતિને બદલી ન શકાય. ઉદાહરણ તરીકે, ડુક્કર લો. તેનું શરીર મળ ખાવા માટે છે. તો તમે તેને હલવો ખાવા માટે પ્રેરિત ન કરી શકો. તે ન થઈ શકે. તે સ્વીકારશે નહીં, કારણ કે શરીર તે પ્રમાણે ઘડાયું છે. પરંતુ મનુષ્ય રૂપમાં, જો આપણે આપણી ચેતના બદલીએ, તો આપણે બની શકીએ... આપણે આપણી મૂળ સ્થિતિને પુનર્જીવિત કરી શકીએ. મૂળ સ્થિતિનો અર્થ આનંદ અને જ્ઞાનનું શાશ્વત જીવન છે. તે મૂળ જીવન છે."
731011 - ભાષણ ભ.ગી. ૧૩.૧૭ - મુંબઈ‎