GU/731108 ભાષણ - શ્રીલ પ્રભુપાદ દિલ્લીમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આપણે દરેક, આપણે આ આપણું શરીર બિલકુલ એ રીતે બદલી રહ્યા છીએ જેમ બાળક તેનું શરીર બાળપણમાં બદલે છે, છોકરો તેનું શરીર યુવકમાં બદલે છે, યુવાન તેનું શરીર વૃદ્ધ શરીરમાં બદલે છે. તેવી જ રીતે, વૃદ્ધાવસ્થા પછી, પછીનું સ્તર છે મૃત્યુ. તો મૃત્યુ પછી, શું પ્રસ્તાવ છે તે તેઓ જાણતા નથી."
731108 - ભાષણ શ્રી.ભા. ૨.૧.૫ - દિલ્લી