GU/731219 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જો તમે તમારા મનને નિયંત્રણમાં રાખી શકો, તો તમે તમારા શબ્દોને નિયંત્રણમાં રાખી શકો. કાયા, મન, વાક્ય છે. ત્રણ વસ્તુઓ છે.... આપણી પાસે આ શરીર છે, અને આપણી પાસે આ મન છે, અને આપણે વાતો કરવી પડે. વાત કરવી બહુ જ મહત્વની છે. તમે આખો દિવસ અને રાત બકવાસ કરી શકો, અને તમે કૃષ્ણ વિશે વાતો કરી શકો અને હરે કૃષ્ણ મંત્રનો જપ કરી શકો, તે જ વસ્તુ, કંપન. તો જો તમે બકવાસ વાતો કરો, તો તમે નર્કમાં જાઓ છો. અને જો તમે કૃષ્ણ વિશે વાતો કરો છો, અને હરે કૃષ્ણ મંત્રનો જપ કરો છો, તો તમે ભગવદ ધામ જાઓ છો. જરા જુઓ આ વાત કરવી કેટલું મહત્વનુ છે."
731219 - ભાષણ શ્રી.ભા. ૧.૧૫.૪૧ - લોસ એંજલિસ