GU/740407 સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ધારોકે આપણે ચાલી રહ્યા છીએ. આ ડગલું, જ્યારે મને ખાત્રી છે કે 'આ ઠીક છે; હું નીચે નહીં જાઉં,' પછી હું આ લઉં છું. પછી ફરીથી આ. આ ઉદાહરણ આપેલું છે. તેવી જ રીતે, શરીરનો બદલાવ તેવો છે. જેવુ તે નિર્ધારિત થઈ જાય છે, દૈવ-નેત્રેણ (શ્રી.ભા. ૩.૩૧.૧), ઉપરના અધિકારીઓથી, કે તે કયા પ્રકારનું શરીર સ્વીકારવાનો છે અથવા તેને મળવાનું છે, પછી આ માણસ આ શરીર છોડે છે અને ફરીથી જે શરીર તે મેળવવાનો છે તેના ગર્ભમાં પ્રવેશે છે. આ મૃત્યુની પદ્ધતિ છે."
740407 - સવારની લટાર - મુંબઈ