GU/740602b સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ જીનીવામાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ધારોકે હું અહી સ્વિટઝરલેંડમાં આવ્યો છું. જો હું અહી એક મહિના માટે રહું અને હું દાવો કરું, 'ઓહ, આ મારુ છે', આ શું છે? તો તેવી જ રીતે, હું મહેમાન તરીકે આવું છું. દરેક વ્યક્તિ તેની માતાના ગર્ભમાં મહેમાન તરીકે આવે છે અને અહી પચાસ વર્ષ માટે રહે છે. તે દાવો કરે છે, 'તે મારૂ છે'. ક્યારે..., ક્યારે..., ક્યારે તે તમારું બની ગયું? જમીન તમારા જન્મના લાંબા, લાંબા સમય પહેલા હતી. કેવી રીતે તે તમારી બની ગઈ? પણ તેમની પાસે કોઈ બુદ્ધિ નથી. 'તે મારુ છે.' 'લડો.' 'મારી જમીન.' 'મારો દેશ.' 'મારો પરિવાર.' 'મારો સમાજ.' આ રીતે, સમયનો વ્યય."
740602 - સવારની લટાર - જીનીવા