GU/741130 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
જ્યારે આપણી ઇન્દ્રિયો શુદ્ધ થાય છે, ત્યારે આપણે ઋષિકેશની સેવા કરી શકીએ છીએ. ઋષિકેણ ઋષિકેશ સેવનમ. ભક્તિ મતલબ કૃષ્ણની સેવા કરવી, ઇન્દ્રિયોના સ્વામીની, આપણી ઇન્દ્રિયોથી. પણ આ વર્તમાન ઇન્દ્રિયો, તેઓ કૃષ્ણની સેવા કરવા માટે યોગ્ય ના હોઈ શકે. તેને શુદ્ધ કરવી પડે. તો કેવી રીતે આ શુદ્ધિકરણ શક્ય છે? સેવોન્મુખે હી જિહવાદૌ (ભ.ર.સિ. ૧.૨.૨૩૪): પોતાને ભગવાનની સેવામાં પ્રવૃત્ત કરીને. અને પહેલી સેવા શરૂ થાય છે જીભથી."
741130 - ભાષણ શ્રી.ભા. ૩.૨૫.૩૦ - મુંબઈ