GU/750310 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડનમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જ્યારે કૃષ્ણનો જન્મ થયો, ત્યારે ગર્ગમુની તેમની જન્મપત્રિકા કાઢતા હતા, અને તેમણે નંદ મહારાજને કહ્યું કે 'આ તમારો બાળક...' ઈદાનીમ કૃસ્નતમ ગત: શુકલો રક્તસ તથા પિતા ઈદાનીમ કૃસ્નતમ ગત: (શ્રી.ભા. ૧૦.૮.૧૩): તમારા બાળકને પહેલા શ્વેત વર્ણ હતો'. શ્વેત વર્ણ... ક્યારેક કોઈ વિવેચક ટીકા કરે છે કે 'કૃષ્ણ બધે જ, તેઓ શ્યામ છે. તમારા મંદિરમાં કેમ તેઓ શ્વેત છે?' પણ તે કહ્યું છે કે શુક્લ, શુકલો રક્તસ તથા પિતા ઈદાનીમ કૃસ્નતમ ગત:: 'તમારા પુત્રને બીજા વર્ણો પણ હતા, શ્વેત અને લાલ અને પીળો, અને હવે તેમણે શ્યામ વર્ણ ધારણ કર્યો છે'."
750310 - ભાષણ ભ.ગી. ૭.૨ - લંડન