GU/750521 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મેલબોર્નમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણ કહે છે કે તમે જો સર્વોચ્ચ ગ્રહ, બ્રહ્મલોક, સુધી પણ જાઓ... તે છે, ઘણા હજારો વર્ષો સુધી તમે જીવી શકો અને તમારી ઇન્દ્રિયોને આના કરતાં વધુ ઊંચા ધોરણ પર સંતૃપ્ત કરી શકો.. ધારો કે તમે અહી સોનાના ઘડામાં પીવો છો; ત્યાં તમને હીરાનો ઘડો મળશે. તે ફરક હશે, એવું નહીં કે સ્વાદ બદલાઈ જશે. સ્વાદ, તે જ છે. કૂતરાનો ઘડો અને માણસનો ઘડો અને દેવતાનો ઘડો, આ ભૌતિક જગતની અંદર, સ્વાદ એકસમાન છે. અને આખરે, તમારે મરવું તો પડશે જ. બસ તેટલું જ. તે તમે રોકી ના શકો. કોઈને પણ મરવું નથી. તેણે હમેશ માટે જીવનનો આનંદ માણવો છે. હવે વૈજ્ઞાનિકો પ્રયાસ કરી રહ્યા છે વધુ વર્ષો જીવવા માટે."
750521 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૧ - મેલબોર્ન