GU/760313 ભાષણ - શ્રીલ પ્રભુપાદ માયાપુરમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો જે લોકો સામાન્ય રીતે પાપી હોય છે, તે લોકો ઓછામાં ઓછું એક વાર પ્રકાશ જોઈ શકે છે, પણ જે લોકો ખૂબ જ પાપી હોય છે, તેમની માતાના ગર્ભમાં જ હત્યા થાય છે. તેઓ બહાર આવીને પ્રકાશ પણ જોઈ નથી શકતા. હવે ઘણા બધા કિસ્સાઓ થઈ રહ્યા છે. કે ઘણા બધા બાળકો, માતાના ગર્ભમાથી બહાર આવતા પહેલા અને સૂર્યપ્રકાશ જોતાં પહેલા, તેમની હત્યા કરવામાં આવે છે. અને હત્યા થયા પછી, શરીર નાશ થઈ જાય છે. પછી તેને બીજા શરીરમાં મૂકવામાં આવે છે. પછી બીજા માતાના શરીરમાં પ્રવેશે છે. ફરીથી શરીર વિકસિત થાય છે, અને ફરીથી તેની હત્યા કરવામાં આવે છે. જરા કલ્પના કરો."
760313 - ભાષણ શ્રી.ભા. ૭.૯.૩૫ - માયાપુર