GU/770124 સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ ભુવનેશ્વરમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આ સમાજ ભૂંડો માટે નથી, માતા, બહેન અને કોઈની પણ સાથે મૈથુનમાં શક્તિ વાપરવી, અને સખત મહેનત કરવી. તે ભાગવતમાં કહ્યું છે, મે નિર્માણ નથી કર્યું. નાયમ દેહો દેહ-ભાજામ નૃલોકે કષ્ટાન કામાન અરહતે વિડભુજામ યે (શ્રી.ભા. ૫.૫.૧). અને અહી સંસ્કૃતિ છે. તપો દિવ્યમ. બ્રહ્મચારી બનો, તપસ્યા કરો અને તમારા આ બદ્ધ જીવન, જન્મ અને મૃત્યુ, ને સુધારો. આ માનવ સમાજ છે. શા માટે તમે જન્મ અને મૃત્યુમાં છો? એક જીવન બ્રહ્મચારી રહો અને બધા જ પ્રશ્નોનું નિરાકરણ લાવો. ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ (ભ.ગી. ૪.૯)."
770124 - સવારની લટાર - ભુવનેશ્વર